Karnataka Election: હવે સોનિયા ગાંધી પમ ઉતરશે મેદાનમાં, પહેલી વાર આખો ગાંધી પરીવાર કરશે પ્રચાર
Karnataka Election: કર્ણાટકા ચૂંટણીમાં આ વખતે કોગ્રેસ પોતાની તમામ તાકાત લગાવી દેવા માગે છે. પ્રદેશમાં હવે ચૂંટમી પ્રચાર માટે થોડા દિવસો જ બચ્યા છે. એવામાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસોમાં કોગ્રેસ પ્રચારમાં કોઇ પણ કમી છોડવા નથી માગતી . કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાધી હવે ખુદ પ્રચાર કરવા માટે મેદાનમાં ઉતરશે.

કર્ણાટકામાં કોગ્રેસ પાર્ટી માટે ગાંધી પરીવારમાથી રાહુલ ગાઁધી અને પ્રિયંકા ગાધી પહેલેથી જ પ્રચાર કરી રહ્યા છે. પરંતુ સોનિયા ગાધી પણ લાંબા સમય પાદ ચૂંટણી પ્રચારમાં ઉતરશે .મહત્વનું છે કે, છેલ્લી વાર સોનિયા ગાધી 2019 ની લોકસભા ચૂંટણીમાં રાયબરેલીમાં ચૂંટમી પ્રચાર કર્યો હતો.
સોનિયા ગાધી એ 14 ડિસેમ્બર 2019 માં ભારત બચાવ સબામાં દિલ્હીના રામલીલા મેદાનમાં ભાષણ આપ્યુ હતુ. સોનિયા ગાધી કર્ણાટકામાં હૂબલીમાં પ્રચાર કરવા માટે ઉતરવા જઇ રહી છે. આ એ ક્ષેત્ર છે જ્યાં હિન્દુત્વની પ્રયોગશાળા કહેવામાં આવે છે.
ગાંધી પરીવારના સ્ભ્યોના સિવાય કોગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જે ખુદ કર્ણાટકાથી આવે છે. તે પહેલા 20 દિવસથી પાર્ટી માટે પર્ચાર કરી રહ્યા છે.
પાર્ટીના કર્ણાટકા ઇંચાર્જ રણદીપ સુરજેવાલાએ પાાર્ટી માટે અંહિયા છેલ્લા બે મહિનાથી કૈપ કરી રહ્યા છે. અને પ્રવક્તાની ફોજ સાથે પર્ટીના દરેક પક્ષને મીડિયા સામે રાખે છે.
પ્રિયંકા ગાધીએ પોતાની માં અને ભાઇના સંસદીય ક્ષે્ત્રમાં ઉત્તર પ્રદેશમાં ચૂંટમી પ્રચાર કર્યો હતો. એવુ પહેલી વાર છે જ્યારે ગાંધી અને નેહરુ પરિવારની ત્રણ સભ્યો કોગ્રેસ માટે પ્રચાર કરવા માટે ઉતરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
