બ્રિટેનની મહારાની ક્વિન એલિજાબેથ કરતા માલદાર છે સોનિયા ગાંધી
નવી દિલ્હી, 2 ડિસેમ્બર: અંગ્રેજી અખબાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા સર્વેમાં સોનિયા ગાંધીને લઇને એક ચોંકાવનારી બાબત સામે આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી બ્રિટેની મહારાણી ક્વિન એલિઝાબેથ(દ્વિત્તિય) કરતા પણ વધારે માલદાર છે. આ ખુલાસો અંગ્રેજી અખબાર હફિંગટન પોસ્ટ વર્લ્ડે કર્યો છે.
આ અખબારે દુનિયાભરના 20 સૌથી વધારે માલદાર નેતાઓની સૂચિ તૈયાર કરી છે. જેમાં સોનિયા ગાંધી, બ્રિટેનની મહારાણી એલિઝાબેથ, ઓમાનના સુલ્તાન, મોનાકોના રાજકુમાર અને કુવૈતના શેખ કરતા પણ માલદાર છે. આ સૂચિ અનુસાર સોનિયા 12માં સ્થાન પર આવે છે.
આ લિસ્ટમાં સક્રિય રાજા, રાષ્ટ્રપતિ, સુલ્તાન અને મહારાણીઓને સામેલ કરવામાં આવ્યા છે. આ સૂચિમાં મોટાભાગના પુરુષોએ સ્થાન જમાવ્યું છે. અખબારે સોનિયા ગાંધીની કુલ સંપત્તિ 2 બિલિયન અમેરિકન ડોલર આંકી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં ચૂંટણીનો માહોલ હોવાના પગલે ભારતીય જનતા પાર્ટી તરફથી કોંગ્રેસ અને તેની અધ્યક્ષ પર અવારનવાર પ્રહારો કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ રસપ્રદ બાબત સામે આવતા જ વિરોધી પક્ષોને સોનિયા ગાંધી પર પ્રહાર કરવાનો એક નવો મુદ્દો મળી ગયો છે તેમાં કોઇ શંકાને સ્થાન નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
