વિદેશી વહૂએ દેશને બરબાદ કરી દિધો છે: બાબા રામદેવ

બાબા રામદેવનો ઇશારો યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી તરફ હતો કારણ કે તે વિદેશી છે. બાબા રામદેવે કહ્યું હતું કે સોનિયા ગાંધી કદાચ દેશ પ્રથમ વહૂ હશે જે પોતાની સાસરીનો સામાન પોતાના પિયર એટલે ઇટલી મોકલી રહી છે.
બાબા રામદેવની તીખી ટિપ્પણી અહીં પૂર્ણ થઇ ન હતી તેમને દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂને પણ બાકાત રાખ્યા ન હતા. બાબા રામદેવે કહ્યું હતું કે જ્યારે દેશ આઝાદ થયો તો નેહરૂ, લેડી માઉન્ટબેંટ સાથે પ્રેમના ગુલ ખીલાવી રહ્યાં હતા. જો જવાહરલાલ નહેરૂની જગ્યાએ સરદાર વલ્લભભાઇ પટેલ દેશના વડાપ્રધાન હોત તો આજે આવી દુર્દશાનો શિકાર ન થાત.
આટલું જ નહી ભષ્ટ્રાચાર માટે કોંગ્રેસને જવાબદાર ગણાવનાર બાબા રામદેવે કહ્યું હતું કે કોંગ્રેસની નસ-નસમાં ફક્ત ભ્રષ્ટાચાર ભરેલો છે. તે શું દેશને આ બિમારીમાંથી મુક્ત કરશે.
અફઝલ ગુરૂ અને કસાબની ફાંસીને પણ બાબા રામદેવે કહ્યું હતું કે સરકાર આતંકવાદીઓની ફાંસીથી પોતાના વોટ મેળવવા માંગે છે. જો ખરેખર તે પ્રજાની હિતેચ્છું છે તો તેને પહેલાં જ બંને ફાંસીએ કેમ ન લટકાવ્યા?
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
