બોલિવૂડથી દુર રહે છે સિદ્ધાર્થ મલ્હોત્રાની સાળી, ખૂબસૂરતીમાં કિયારાને પણ ટક્કર મારે છે
કિયારા અડવાણીની બહેન અને સિદ્ધાર્થ મલ્હોત્રાની શાળીનું નામ ઈશિતા અડવાણી છે. ઈશિતા અડવાણી લાઈમ લાઈટથી દુર રહે છે. આ દિવસોમાં ખૂબસૂરતીમાં કિયારાને ટક્કર આપતી ઈશિતાની ચર્ચા થઈ રહી છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ લગ્ન કરી લીધા છે અને હવે તેમના નવા લગ્નજીવનમાં વ્યસ્ત છે. સિદ્ધાર્થ અને કિયારાના લગ્ન બાદ હવે સિદ્ધાર્થની સાળી ઈશિતા અડવાણીની ચર્ચા થઈ રહી છે. સિદ્ધાર્થ અને કિયારાના ફેન્સ હવે તેના વિશે જાણવા માંગે છે.

ઈશિતા અડવાણી લાઈમ લાઈટથી દુર રહે છે
કિયારા અડવાણીની બહેન અને સિદ્ધાર્થ મલ્હોત્રાની શાળીનું નામ ઈશિતા અડવાણી છે. ઈશિતા અડવાણી લાઈમ લાઈટથી દુર રહે છે. આ દિવસોમાં ખૂબસૂરતીમાં કિયારાને ટક્કર આપતી ઈશિતાની ચર્ચા થઈ રહી છે.

ઈશિતા વ્યવસાયે વકીલ છે
કિયારાની બહેન ઈશિતા અડવાણી વ્યવસાયે વકીલ છે. ઈશિતાએ મુંબઈની સરકારી લો કોલેજમાંથી લોની પ્રેક્ટિસ પૂર્ણ કરી છે. ઈશિતા તેની બહેન કિયારાથી ત્રણ વર્ષ નાની છે પરંતુ તેણે કિયારા પહેલા લગ્ન કરી લીધા હતા.

ઈશિતાએ કર્મ વિવાન સાથે લગ્ન કર્યા છે
ઈશિતાના લગ્ન 5 માર્ચ 2022ના રોજ કર્મ વિવાન સાથે લગ્ન કર્યા છે. કર્મ પણ વ્યવસાયે વકીલ છે. ઈશિતાના લગ્નની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જેમાં કિયારા પોતે પોતાની બહેનને દુલ્હન બનાવતી જોવા મળી હતી.

ઈશિતાની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે
ઈશિતાની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. કિયારા અને સિદ્ધાર્થના ફેન્સ હવે તેને સર્ચ કરીને તેના વિશે જાણવા માંગે છે. કિયારાએ પણ તેના ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
