બે બેઠકોથી ચૂંટણી લડવાનું શું છે ચૌહાણનું 'રાજ'
ભોપાલ, 9 નવેમ્બર: મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે બે બેઠકો પરથી ચૂંટણી લડવા માટેનું ઉમેદવારી પત્ર ભરીને સૌને અચંબામાં મૂકી દીધા છે. ભારતીય જનતા પાર્ટી આને રણનીતિનો એક ભાગ ગણાવી રહી છે, જ્યારે રાજકારણમાં આના વિવિધ અર્થો કાઢવામાં આવી રહ્યા છે. રાજ્યોમાં સંભવત: આ પ્રથમ ઘટના છે જ્યારે કોઇ મુખ્યમંત્રી અથવા પ્રમુખ પક્ષનો કોઇ દિગ્ગજ નેતા એક સાથે બે વિધાનસભા વિસ્તારની ચૂંટણી લડી રહ્યા હોઇ.
મુખ્યમંત્રી શિવરાજે જ્યા પોતાની પરંપરાગત બેઠક બુદનીથી ઉમેદવારી પત્ર ભર્યું છે જ્યારે પોતાના પૂર્વ સંસદીય વિસ્તાર વિદિશાના વિધાનસભા વિસ્તારમાંથી પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આ લોકસભામાં નેતા પ્રતિપક્ષ સુષમા સ્વરાજનું સંસદીય વિસ્તાર પણ આ જ છે. વર્તમાનમાં વિદિશાથી રાજ્યના પૂર્વ મંત્રી રાઘવજી વિધાયક છે, જેમને પોતાના નોકરના શારિરીક શોષણના આરોપમાં પોતાના મંત્રી પદ પરથી અને પાર્ટીના સભ્યપદથી પણ હાથ ધોવો પડ્યો.

તેમનું કહેવું છે કે શિવરાજને પોતાની ગૃહનગરની બેઠક બુદની પર જીત મળવાનો વિશ્વાસ નથી, જેથી તેઓ વિદિશાથી ચૂંટણી લડી રહ્યા છે. બાદલ સરોજનું કહેવું છે કે જ્યારે કોઇ નેતા એક સ્થાનથી પોતાને અસુરક્ષિત અનુભવે છે, ત્યારે જ અન્ય બેઠકની પસંદગી કરે છે. આ જ વાત શિવરાજ સિંહને પણ લાગુ પડે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
