Video: AIએ બનાવ્યો શિવ તાંડવનો અદ્ભૂત વીડિયો, ઈન્ટરનેટ પર થયો વાયરલ
Shiv Tandav Video: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)એ જીવનના લગભગ દરેક પાસાઓમાં સહેલાઈથી પગપેસારો કરી લીધો છે. હાલમાં જ એક વીડિયો વાયરલ થયો છે જેમાં AI-જનરેટેડ ડાન્સિંગ શિવ દેખાય છે.
વીડિયોમાં AI કલાકારે ભગવાન શિવની છબીને ક્લાસિકલ ડાંસરની સાથે મર્જ કરી છે. કૉસ્મિક ફ્યુઝન દ્વારા ભગવાન શિવના તાંડવ નૃત્યનો મંત્રમુગ્ધ વીડિયો બનાવવામાં આવ્યો છે.

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર 'સાયકેડેલિક આર્ટ' નામના અકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં કોઈ જોઈ શકાય છે કે એઆઈ જનરેટેડ ભગવાન શિવ વાદળી રંગમાં તેમના પરંપરાગત પૌરાણિક પોશાકમાં દેખાય છે.
એઆઈ જનરેટ કરેલા ડાંસિંગ શિવના વીડિયોમાં કૅપ્શન આપવામાં આવ્યુ છે, "શિવ તાંડવ, જેને ઘણીવાર "શિવનું ડાંસ ઑફ ક્રિએશન" તરીકે ઓળખવામાં આવે છે, તે હિંદુ પૌરાણિક કથાઓમાં ભગવાન શિવ સાથે સંકળાયેલ એક શક્તિશાળી અને પ્રતિષ્ઠિત નૃત્ય સ્વરૂપ છે..."
હિન્દુ પૌરાણિક કથાઓમાં ભગવાન શિવ સાથે સંકળાયેલ એક શક્તિશાળી અને પ્રતિકાત્મક નૃત્ય છે. તે સર્જન, જાળવણી અને વિનાશના ચક્રનું પ્રતીક કહેવાય છે. એવું માનવામાં આવે છે કે આ નૃત્ય ભગવાન શિવ દ્વારા કોસ્મિક ડ્રમના બીટ પર કરવામાં આવે છે, જે બ્રહ્માંડની શાશ્વત લય પરના તેમના નિયંત્રણને દર્શાવે છે. તાંડવના વિવિધ અર્થઘટન અને શૈલીઓ છે, જેમાં શાંત આનંદ તાંડવથી લઈને જ્વલંત રુદ્ર તાંડવનો સમાવેશ થાય છે. તે કોસ્મિક સંતુલન અને અસ્તિત્વની ગતિશીલ શક્તિઓનું ગહન પ્રતિનિધિત્વ છે."
વીડિયોમાં એવું લાગતું હતું કે જાણે ભગવાન શિવ પોતે જ તાંડવ સ્ત્રાવમાં નાચતા હોય. એઆઈના યોગદાન સાથે ડાંસ વીડિયો ભવ્ય અને મંત્રમુગ્ધ દેખાતો હતો. પોસ્ટમાં અસંખ્ય લોકોએ, "માઇન્ડ બ્લોઇંગ," "અસાધારણ," જેવી કમેન્ટ કરી છે.
અહીં જુઓ વીડિયો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
