શિવ સેનાની ત્રાડ : મહારાષ્ટ્ર દુષ્કાળ રાહત માટે IPL 500 કરોડ આપે

શિવ સેના તરફથી આ માંગણી પક્ષના સાંસદ સંજય રાઉતે કરી છે. તેમણે જણાવ્યું છે કે આઇપીએલની ટીમના માલિકો અત્યંત ધનિકો છે. તેઓ ઉદ્યોગપતિઓ છે અને બોલીવુડના કલાકારો છે. આવતા મહિનાથી શરૂ થઇ રહેલી આઇપીએલની મેચોમાંથી આટલી રકમ રાહત માટે ફાળવવી તેમના માટે કોઇ મુશ્કેલ કામ નથી. તેઓ સરળતાથી આટલી રકમ એકઠી કરી શકે એમ છે.
રાઉતે વધુમાં જણાવ્યું કે "મહારાષ્ટ્ર રાજ્ય અત્યંત ભીષણ દુષ્કાળનો સામનો કરી રહ્યું છે. તેને તાત્કાલિક રાહત ભંડોળની જરૂર છે. જ્યોરે આઇપીએલના માલિકો રમતમાંથી આવક મેળવે ત્યારે તેમાંથી ઓછામાં ઓછા રૂપિયા 500 કરોડ દુષ્કાળ રાહત પેચે આપે. આ ટુર્નામેન્ટ સંપૂર્ણ રીતે વ્યાવસાયિક છે. આ કોઇ ચેરિટી ઇવેન્ટ નથી. આ કારણે આઇપીએલ ટીમના માલિકોએ આ રાજ્ય પ્રત્યેની પોતાની વફાદારી દાખવવી જોઇએ."
More From
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ










Click it and Unblock the Notifications
