બ્રજભૂષણ શરણ સિહે કહ્યે મે તેમનેપિતા જેમ ગળે મળ્યો, પ્રિયંકા ચતુર્વેદી થઇ ગુસ્સે, ગણાવ્યુ હલકી કક્ષાનુ નિવેદન

ઉદ્ધવ ઠાકરેના ગૃપ વાળી શિવસેનાની સાસંદ પ્રિયંકા ચતુર્વેદીએ ભારતીય કુસ્તી સંઘના અધ્યક્ષ બૃજભૂષણ શરમ સિહ સામે ધારદાર હુમલો કર્યો છે. બ્રજભૂષણ શરણ સિહે કહ્યુ હતુ કે, તેમણે મહિલા પહેલવાનોને ફક્ત પિતાની જેમ ગળે લગાવી હતી.

PRIYANKA CHATURVEDI

બ્રજભૂષણ શરણ સિહ આ નિવેદન પર પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યુ કે આ બિલકુલ નંદનીય અને શર્મનાક છે. તેમણે કહ્યુ કે, આ ક્યારેય સ્વાીકાર ના કરી શકાય

પ્રિયંકા ચતુર્વેદીએ ટ્વીટ કરીને લખ્યુ કે, આ બિમાર અને હલકી કક્ષાનું છે. આ એક તાકાતવર પદ પર છે. અને તેનો ફાયદો ઉઠાવીને તેમણે પહેલવાનોનું શોષણ કર્યુ છે. જે તેમની પાસે મદદ માટે આવ્યા હતા. તમે કોઇને પણ તેની મરજી વગર ગળે ના મળી શકો. અને ત્યાર બાદ ચોખવટ કરો છો કે, તેમને પિતાની જેમ ગળે મળ્યો હતો.

ભાજપને શરમ આવી જોઇએ. જે લગાતાર આ વ્યક્તિને બચાવી રહી છે. આના કરતા પણ શરમજનક વાત એ છે કે, WCD મંત્રી આના પર શરમજનક ચૂપી બનાવી રાખી છે.

જણાવી દઇએ કે, ટીવી કાર્યક્રમ દરમિયાન બ્રજભૂષણ શરણ સિહે મહિલા પહેલવાન મારી પાસે આવી અે કહ્યુ કે, તે પોતાની પિતા સાથે વાત કરવા માંગે છે તે સમયે તેમની પાસે ટેલિફઓન નહોતો. અમે તેમના પિતા સાથે વાત કરાવી અને ત્યાર બાદ તેમને ગળે લગાવી.

જ્યારે મહિલા પહેલવાન અસહજ થઇ તો તેમણે કહ્યુ કે, તે પિતાના રૂપમાં તેમને ગળે લગાવી રહ્યા છે. આના પર ફઆંસી પર લટકાવી દેવો જોઇએ. આ લોકો મારા પર શોષણનો આરોપ લગાવી રહ્યા છે.

જણાવી દઇએ કે, પહેલવાન દિલ્હીના જંતર મંતર પર ધરણઆ પ્રદર્શન કરી રહ્યા છે. અને માગ કરી રહ્યા છએ કે, બ્રજભૂષણ રમ સિહ સામે કાર્યવાહી થાય અને એફઆઇઆર નોધવાની માગ સાથે મહિલા પહેલવાન સુપ્રિમ કોર્ટ પણ પહોચી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X