એકનાથ શિદે ગૃપે શિવસેના કાર્યકારિણીની રચના કરી, ઉદ્ધવ ઠાકરેને બનાવ્યા પાર્ટીના અધ્યક્ષ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે એ સોમવારે પોતાની જાતને શિવસેનાનો મુખ્ય નેતા તરીકે જાહેર કર્યા હતા. આમ શિવસેનાના બાગી નેતાઓ સાથે રાષ્ટ્રિય કાર્યકારિણીની જાહેરાત પણ કરી હતી. જો કે ઉદ્ધવ ઠાકરેને નવી કાર્યકારિણીના અધ્ય
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે એ સોમવારે પોતાની જાતને શિવસેનાનો મુખ્ય નેતા તરીકે જાહેર કર્યા હતા. આમ શિવસેનાના બાગી નેતાઓ સાથે રાષ્ટ્રિય કાર્યકારિણીની જાહેરાત પણ કરી હતી. જો કે ઉદ્ધવ ઠાકરેને નવી કાર્યકારિણીના અધ્યક્ષ બનાવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, બુધવારે સુપ્રિમ કોર્ટ બાગી નેતાઓને અયોગ્ય ઠેરવાને લઇને સૂનવણી હાથ ધરાશે. કોર્ટની સુનવણી પહેલા શિંદે એ મહત્વનું પગલુ લીધુ હતુ. શિવસેનાના 19 માથી 12 સાંસદોએ શિંદેને સમર્થન પણ કર્યુ છે.

ઉદ્ધવ ઠાકરે આ નિર્ણય ફગાવ્યો
ઉદ્ધવ ઠાકરે દ્વારા આ નિર્ણયને ફગાવી દેવામાં આવ્યો હતા. બાગી ધારાસભ્ય ઉદ્ધવ ઠાકરેને મુ્ખ્ય નેતા બનાવી રાખવા માંગે છે. તેમજ શિંદે સાથે પણ રહેવા માંગ છે. કેમ કે પાર્ટીના મોટાભાગના નેતા તેમને સમર્થન આપી રહ્યા છે. એક નાથ શિદેનો આ નિર્ણય હેરાન કરનાર છે. ઉદ્ધવ ઠાકરે દ્વારા એકનાથ શિદેને પહેલા જ રાષ્ટ્રીય કાર્યકારિણીમાથી હટાવી દિધા હતા.

ઉદ્ધવ ઠાકરે રહેશે અધ્યક્ષ
શિંદે ગૃપના એક સાસંદે જણાવ્યું હતુ કે, ઉદ્ધવ ઠાકરે રહેશે પાર્ટીના આધ્યક્ષ પરંતુ શિંદે પાર્ટીના મુખ્ય નેતા હશે. આ શિવાય સંગઠનના અન્ય પદો પર પણ નિયુક્તિ કરવામાં આવી છે. જેમા આનંદરાય અદસુલ, રામદાસ કમમ ને પણ પાર્ટીમાં સ્થાન આપવામાં આવ્યુ છે. તાનાજી સાવંત, ગુલાબરાવ પાટિલ, ઉદય સામંત, પૂર્વ સાંસદ શિવાજીરાવ અથલરાવ પાટિલ, યશવંત જાધવ, વિજય ન્હાતા, શરદ પોખશેને પાર્ટીના ડેપ્યુટી નેતાના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે ધારાસભ્ય દિપક કેસરકરને પાર્ટીના મુખ્ય પ્રવક્તા બનાવામાં આવ્યા છે.

કાયદાકીય લાડાઇ માટે નવા પદનુ નિર્માણ કરવામાં આવ્યુ
શિવસેનાની અંદરના નિયમોને અનુસરીને પાર્ટી મુખ્ય નેતાની મદદ માટે નેતા હોય છે અને તેની મદદ માટે ઉપનેતા પણ હોય છે. જેની મદદથી પાર્ટીનું સંચાલન થાય છે. નવ નિયુક્ત ઉપ નેતાએ જણાવ્યું હતુ કે, ઉદ્ધવ ઠાકરેને પાર્ટીના અધ્યક્ષ બનાવામાં આવ્યા છે. આ નિર્ણય દરેક ધારાસભ્યનો છે. આના દ્વારા બાગી ધારાસભ્યો એ દેખાડવાનો પ્રયાસ કરે છે કે, પાર્ટીની અંદર કોઇ પણ પ્રકારનો ભેદભાવ નથી. પાર્ટીએ હિંદુ સમર્થક પાર્ટી એટલે કે ભાજપ સાથે ગઠબંધન કર્યુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
