Shelly Oberoi: દિલ્હીમાં પહેલી વાર બની આપની મેયર, જાણો કોણ છે શઐલી ઓબરોય
આમ આદમી પાર્ટીની એમસીડીની પહેલી વાર મેયર બની છે. શૈલી ઓબરોય તરીકે પસંદીગ, તેમણે બીજેપીની રેખા ગુપ્તાને હરાવી હતી.
Who is Shelly Oberoi AAP Delhi Mayor: દિલ્હી એમસીડી ચૂટણીના બે મહિના બાદ બુધવારે નવા મેયર મળ્યા છે. દિલ્હીમાં પહેલી વાર આફના મેયર બનવા જઇ રહ્યા છે. આપની શૈલી ઓફરોય દિલ્હીની નવી મેયર બની ચૂકી છે. મૈયર બદમાટે આમ આદમી પાર્ટીીની શૈલી ઓબરોય અને ભાજપની તરફથી રેખા ગુપ્તા મેદાનમાં હતા. ત્યાર બાદ હવે દિલ્હીમાં મૈયરની ખુર્શી પર શઐલી ઓબરોયે કબ્જો કરી લીધો છે. તો જાણીએ કોણ છે દિલ્હીની મૈયર શૈલી ઓબરોય..

શૈલી ઓબરોય 39 વર્ષની છે અને દિલ્હી વિશ્વિદ્યાલયમાં આસિસ્ટન પ્રોફેસર છે. શૈલી ઓબરોયે વોર્ડ 86 પૂર્વ પટેલ નગરથી પહેલી વાર એમસીડી ચૂંટણી લડી અને જીત મેળવી હતી. વર્ડ 86 પૂર્વ પટેલ નગર વિસ્તાર ભાજપના પૂર્વ પ્રમુખ આદેશ ગુપ્તાના ગૃહ ક્ષેત્રનો છે. તેમણે બીજેપીની દિપાલી કપુરને 269 મતોથી હરાવી હતી.
દિલ્હી વિશ્વવિદ્યાલયમાં આસિસ્ટન પ્રોફેસર પદ પર કાર્યરત થયા સિવાય શૈલી ઓભેરોય ભારતીય વાણઇજ્ય સંઘની લાઇફ ટાણ મેંબર છે. શૈલી ઓભરોયે સ્કુલ ઓફ મૈનેજમેન્ટ સ્ટડી, ઇંદિરા ગાંધી રાષ્ટ્રીય મુક્ત વિશ્વવિદ્યાલયથી દર્શનશાસ્ત્રમાં ડોક્ટરેટનો અભ્યાસ કરી છે. શૈલી પોતાની કોલેજમાં સૌથી વધારે નંબર લાવનાર સ્કોલરશીપ હોલ્ડર છે.
આ સિવાય શૈલી ઓબરોયને વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમ્મેલનમાં સર્વશ્રેષ્ઠ પેપર પુરસ્કારથી સમાાનિત કરવામાં આવી છે. શૈલી ઓબરોય આઇસીએ સમ્મેલનમાં સ્વર્ણ પદક જીતી હતી. શૈલી ઓબરોયને મસ કમલા રાની પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
