લવ મેરેજનો દર્દનાક અંત, મૃત્યુનું કારણ ભેંસ બની
બધા જ કાનૂન હોવા છતાં દહેજ માટે દીકરીઓને મારવાનું ચાલુ જ છે. શાહજહાંપુરમાં વધુ એક દીકરી દહેજ માટે બલિ ચઢી ગઈ.
બધા જ કાનૂન હોવા છતાં દહેજ માટે દીકરીઓને મારવાનું ચાલુ જ છે. શાહજહાંપુરમાં વધુ એક દીકરી દહેજ માટે બલિ ચઢી ગઈ. પરિવાર ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યું છે કે સોનાની એક ચેન, એક ભેંસ અને એક બાઈક નહીં આપવા પર દહેજના લોભી સાસરીપક્ષ ઘ્વારા તેમની દીકરીને યાતના આપીને મારી નાખવામાં આવી. હાલમાં પોલીસે આખો મામલો નોંધીને આરોપીઓની તપાસ ચાલુ કરી દીધી છે.

આ ઘટના સેરામાઉ દક્ષિણના રાયપુર ગામની છે. જ્યાં પ્રવીણ નામના યુવકે અઢી વર્ષ પહેલા રાધા સાથે લવ મેરેજ કર્યા હતા. પરંતુ લગ્ન પછી જ પ્રવીણ અને તેના પરિવારે દહેજ માટે રાધાનું ઉત્પીડન કરવાનું ચાલુ કરી દીધું. પ્રવીણ અને તેનો પરિવાર સોનાની એક ચેન, એક ભેંસ અને એક બાઈક દહેજ તરીકે રાધાના પરિવાર પાસે માંગી રહ્યા હતા. પરંતુ ગરીબ માતાપિતા લોભિયા સાસરી પક્ષની માંગ પુરી કરી શક્યા નહીં. રાધાના પરિવારનો આરોપ છે કે પ્રવીણે પોતાના પરિવાર સાથે મળીને પહેલા રાધા સાથે મારપીટ કરી, ત્યારપછી તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી.
દીકરીની હત્યા કર્યા પછી તેની સાસરીવાળા તેની લાશ પિયરના દરવાજે છોડીને ફરાર થઇ ગયા. રાધાના પરિવાર ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેની સાસરી ઘ્વારા તેને ખુબ જ યાતનાઓ આપવામાં આવી છે. આરોપ એવો પણ છે કે તેમની દીકરીની જીભ પણ કાપી નાખવામાં આવી છે. હાલમાં પોલીસે આખો મામલો નોંધીને આરોપીઓની તપાસ ચાલુ કરી દીધી છે. મૃતકની માતા મીના દેવી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેની દીકરીએ પ્રવીણ સાથે લવ મેરેજ કર્યા હતા.
લગ્ન પછી પ્રવીણ દહેજ માટે માંગણી કરવા લાગ્યો. તે સોનાની એક ચેન, એક ભેંસ અને એક બાઈક માંગવા લાગ્યો. પિયર પક્ષ ઘ્વારા હેસિયત મુજબ દહેજ આપ્યું હતું પરંતુ તેમ છતાં સાસરી પક્ષ ખુશ ના હતો. જેને કારણે પ્રવીણ તેમની દીકરી સાથે મારપીટ કરતો હતો. સીઓ સદર બલદેવ સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે મહિલાનું શવ તેના પિયરની બહાર પડેલું જોવા મળ્યું. પરિવાર ઘ્વારા દહેજ અને હત્યાનો આરોપ લગાવ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
