સેક્સ રેકેટનો થયો પર્દાફાશ, બે કૉલગર્લ સહિત 6ની ધરપકડ
આ સેક્સ રેકેટ ત્યાગી રોડ પર આવેલ અતિથિ હોટલમાં ચાલી રહ્યું હતું. સીઓ સિટી હરીશચંદ્ર સતીને માહિતી મળી હતી કે હોટલમાં સેક્સ-રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે. સીઇઓએ કોતવાલી તથા લક્કીબાગ પોલીસ ચોકીની ટીમો બનાવીને હોટલમાં રેડ પાડી. રેડ દરમિયાન બે યુગલો આપત્તિજનક સ્થિતીમાં રૂમમાંથી મળી આવ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર બંને યુવતિઓ કૉલગર્લ હતી, જ્યારે તેમની સાથે હાજર યુવક કોટદ્વારનો રહેવાસી છે. પોલીસે ચારેયની ધરપકડ કરી લીધી છે. સાથે જ હોટલના મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે કૉલગર્લની બાતમીના આધારે સાગરિત મહિલાની ધરપકડ કરવામાં આવી હતી.
સીઓ સતીએ આરોપીના નામ સૌરભ કુમાર તથા અમન ગોયલ નિવાસી કાશીરામપુર કોટદ્વારનો રહેવાસી છે. આરોપી હોટલ મેનેજરનું નામ આનંદ બિષ્ટ છે. એક કૉલગર્લ દેહરાદુનના એમડીડીએ ડાલનવાલા, જ્યરે બીજી વાણી વિહારની રહેવાસી છે. ગેંગની સાગરિત મહિલા કેનાલ રોડ રાજપુરની રહેવાસી છે.
પોલીસે જણાવ્યું હતું કે સૌરભ અને અમન ગ્રાહક હતા. સૌરભ પ્રૉપર્ટી ડીલર છે, જ્યારે અમન ગાડી ચલાવે છે. બંને એક સંપત્તિના સોદા માટે દહેરાદુન આપ્યા હતા. પોલીસ સાગરિતના બાકીના સભ્યોની શોધ કરી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર સેક્સ-રેકેટના સંચાલકનું નામ રાશિદ છે. આ વ્યક્તિ કૉલગર્લ બુક કરીને ગ્રાહકો સુધી પહોંચાડતો હતો. રાશિદને શોધવા માટે કેટલાક સ્થળોએ રેડ પાડવામાં આવી પરંતુ તે હજુ સુધી ફરાર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ










Click it and Unblock the Notifications
