હાથીએ આગળ વધતા પહેલા ચેક કર્યો કંરટ, બુદ્ધિમાની જોઇને બિઝનેસમેન પણ થઇ ગયા ફેન
સોશિયલ મીડિયા પર જાનવરો એક થી એક ચડીયાતા વીડિયો વાયરલ થતા હોય છે. ઘણી વાર ફની હોય છે તો ઘણી વાર જાનવર કઇઇ એવુ કરી જાયે છે કે, જોનાર તેના ફેન બની જાય છે. હાથીની વાત કરવામાં આવે તો હાથી સમજદાર પ્રાણી છે. હાલમા જ વાયરલ થયેલ વીડિયોમાં આ વાત સાબિત થઇ ગય છે.

45 સેકેન્ડના આ ક્લિકમાં હાથી તારની વાડને પાર કરતા પહેલા ચેક કરે છે કે, આ વાડમાં કરંટ છે કે નહી. આ વીડિયો વાડની બીજી તરફ ઉભેલા રાહદારી દ્વારા લેવામાં આવ્યો હતો.
વીડિયો જંગલની બહાર સડક કિનારેનો છે. હાથી તારને અડીને રહ્યો છે. અને ચેક કરી રહ્યો છે કે આમા કરંટ તો નથી. અને છે તો કેટલો છે. તે આરામથી પોતાનો પગ તાર તરફ આગળ વધે છે. આનાથી હાથીની સમજાદારીની ખબર પડે છે.
હાથીના ફેન થઇ રહ્યા છે લોકો
આ જોરાદર વીડિયો 7 લાખ કરતા વધારે લોકોએ જોઇ લીધો છે. લોકો હાથીની બુદ્ધીમાની અને તેની ચાલાકીના ફેન થઇ ગયા છે. એક ક્યુ કે, આનંદ મહિન્દ્રા જેવા બુદ્ધીમાન લોકો જ આને સમજી શકે છે. એકે કહ્યુ સર તમે બિલકુલ સાચા છો.
A masterclass from a pachyderm on how to overcome obstacles:
— anand mahindra (@anandmahindra) August 4, 2023
1) Carefully test how strong the challenge really is & where it might have least resistance.
2) Slowly apply pressure at the point of greatest leverage of your own strength.
3) Walk confidently through…
😊 pic.twitter.com/SmYm8iRWKH
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
