કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે આજે ગણેશજીની વિદાય!
મુંબઇ/અમદાવાદ, 19 સપ્ટેમ્બર : મહારાષ્ટ્ર સહિત આખા દેશમાં આજે બુધવારે ગણપતિજીનું વિસર્જન કરવામાં આવશે. 10 દિવસ સુધી ધુમધામથી ગણપતિની પૂજા કર્યા બાદ તેમને અંતિમ વિદાય આપવામાં આવશે. ગણેશ વિસર્જનના પગલે સમગ્ર દેશમાં આજે ભારે ટ્રાફિક રહેશે. ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રના અમદાવાદ અને મુંબઇજેવા શહેરોમાં જ્યાં ગણેશ ચતુર્થીની ઉજવણી ધૂમધામથી કરવામાં આવે છે. મુંબઇ અને અમદાવાદ મહાનગરોની વાત કરીએ તો આ બંને શહેરોમાં ટ્રાફિકના પગલે કેટલાંક રૂટોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરમાં ગણેશ વિસર્જનને પગલે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં એ માટે બે રૂટોમાં પરિવર્તન કરવામાં આવ્યા છે. જેમાં એસટી ગીતામંદિરથી જમાલપુર બ્રિજ થઇને સરદારબ્રિજ થઇને પાલડી તરફ જતો રસ્તો બંધ રહેશે. જેના બદલે ગીતામંદિરથી જમાલપુર બ્રિજનીચેથી ડાબી બાજું દાણીલીમડ઼ા ચાર રસ્તા થઇને જમણે આંબેડકર બ્રીજ થઇને અંજલી ચાર રસ્તા જઇ શકાશે. આ ઉપરાંત એસટી ગીતામંદિરથી સારંગપુર-કાલુપુર જવાનો રસ્તો બંધ રહેશે.
મહારાષ્ટ્રના ગૃહમંત્રી આર આર પાટિલે પૂરતી સુરક્ષા વ્યવસ્થા કર્યાનો દાવો કર્યો છે. પાટિલે જણાવ્યું કે ગણપતિ વિસર્જનને લઇને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ પર સંપૂર્ણ રીતે એલર્ટ છે. પોલીસની 12 વધારાની બટાલિયનને બંદોબંસ્તમાં ગોઠવવામાં આવી છે. ગિરગાંવ ચોપાટીને લઇને ગુપ્ત એજન્સીઓએ પણ સાવચેત કર્યા છે. અત્રે ઘણા સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે જેથી દરેક ગતિવિધિયો પર નજર રાખી શકાય.
બીજી બાજું હૈદરાબાદમાં પણ ગણેશ વિસર્જન સંમારંભની સુરક્ષા માટે 15,000થી વધારે સુરક્ષા જવાનો ગોઠવવામાં આવ્યા છે. શહેરમાં યોજાનાર ગણેશ વિસર્જન સમારંભ માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ગણેશજીની વિદાય!
મહારાષ્ટ્ર સહિત આખા દેશમાં આજે બુધવારે ગણપતિજીનું વિસર્જન કરવામાં આવશે. 10 દિવસ સુધી ધુમધામથી ગણપતિની પૂજા કર્યા બાદ તેમને અંતિમ વિદાય આપવામાં આવશે. ગણેશ વિસર્જનના પગલે સમગ્ર દેશમાં આજે ભારે ટ્રાફિક રહેશે.

કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ગણેશજીની વિદાય!
ગુજરાત અને મહારાષ્ટ્રના અમદાવાદ અને મુંબઇજેવા શહેરોમાં જ્યાં ગણેશ ચતુર્થીની ઉજવણી ધૂમધામથી કરવામાં આવે છે.

કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ગણેશજીની વિદાય!
મુંબઇ અને અમદાવાદ મહાનગરોની વાત કરીએ તો આ બંને શહેરોમાં ટ્રાફિકના પગલે કેટલાંક રૂટોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ગણેશજીની વિદાય!
અમદાવાદ શહેરમાં ગણેશ વિસર્જનને પગલે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં એ માટે બે રૂટોમાં પરિવર્તન કરવામાં આવ્યા છે.

કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ગણેશજીની વિદાય!
મહારાષ્ટ્રના ગૃહમંત્રી આર આર પાટિલે પૂરતી સુરક્ષા વ્યવસ્થા કર્યાનો દાવો કર્યો છે. પાટિલે જણાવ્યું કે ગણપતિ વિસર્જનને લઇને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ગણેશજીની વિદાય!
મહારાષ્ટ્ર સહિત આખા દેશમાં આજે બુધવારે ગણપતિજીનું વિસર્જન કરવામાં આવશે. 10 દિવસ સુધી ધુમધામથી ગણપતિની પૂજા કર્યા બાદ તેમને અંતિમ વિદાય આપવામાં આવશે.

કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ગણેશજીની વિદાય!
કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ગણેશજીની વિદાય!

કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ગણેશજીની વિદાય!
પોલીસ પર સંપૂર્ણ રીતે એલર્ટ છે. પોલીસની 12 વધારાની બટાલિયનને બંદોબંસ્તમાં ગોઠવવામાં આવી છે. ગિરગાંવ ચોપાટીને લઇને ગુપ્ત એજન્સીઓએ પણ સાવચેત કર્યા છે. અત્રે ઘણા સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે જેથી દરેક ગતિવિધિયો પર નજર રાખી શકાય.

કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ગણેશજીની વિદાય!
શહેરમાં યોજાનાર ગણેશ વિસર્જન સમારંભ માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે

કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ગણેશજીની વિદાય!
ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રના અમદાવાદ અને મુંબઇજેવા શહેરોમાં જ્યાં ગણેશ ચતુર્થીની ઉજવણી ધૂમધામથી કરવામાં આવે છે.

કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ગણેશજીની વિદાય!
કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ગણેશજીની વિદાય!

કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ગણેશજીની વિદાય!
ગિરગાંવ ચોપાટીને લઇને ગુપ્ત એજન્સીઓએ પણ સાવચેત કર્યા છે. અત્રે ઘણા સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે જેથી દરેક ગતિવિધિયો પર નજર રાખી શકાય.

કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ગણેશજીની વિદાય!
હૈદરાબાદમાં પણ ગણેશ વિસર્જન સંમારંભની સુરક્ષા માટે 15,000થી વધારે સુરક્ષા જવાનો ગોઠવવામાં આવ્યા છે

-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે

Click it and Unblock the Notifications