IT એક્ટની કલમ 66A અંતર્ગત દાખલ કેસ 3 અઠવાડીયામાં પરત લેવામાં આવે : SC
સુપ્રિમ કોર્ટે આઇટી એક્ટ ની કલમ 66A લઇને કડલ વલણ અપનાવ્યુ છે. કોર્ટે કડક શબ્દોમાં જણાવ્યું હતુ કે, આઇટી એક્ટની કલમ 66A ને 2015 માં રદ્દ કરવામાં આવી છે. તેમ છતા 7 વર્ષનો સમય વિતી ગયો હોવા છતા અમુક રાજ્યોમાં આ કલમ લગાવામા
સુપ્રિમ કોર્ટે આઇટી એક્ટ ની કલમ 66A લઇને કડલ વલણ અપનાવ્યુ છે. કોર્ટે કડક શબ્દોમાં જણાવ્યું હતુ કે, આઇટી એક્ટની કલમ 66A ને 2015 માં રદ્દ કરવામાં આવી છે. તેમ છતા 7 વર્ષનો સમય વિતી ગયો હોવા છતા અમુક રાજ્યોમાં આ કલમ લગાવામાં આવે છે. કોર્ટે રાજ્યોના મુખ્ય સચિવોને ફટકાર લગાવતા જણાવ્યુ હતુ કે, 3 અઠવાડીયામાં આ કેસને પરત લેવામાં આવે. સુપ્રિમ કોર્ટે 5 રાજ્યોના સચિવોને ફટકાર લગાવી છે. આઇટી એક્ટ 66A અનુસાર આપતિજનક પોસ્ટ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનાર વ્યક્તિને 3 વર્ષની સજા અને દંડની જોગવાઇ આ એક્ટમા છે.

સુપ્રિમ કોર્ટે 2015 માં કહ્યુ હતુ કે, વિચાર અને અભિવ્યક્તિની આઝાદી સર્વોચ્ચ છે. જનતાને જાણવાનો અધિકારી આઇટી એક્ટ 66A નું સીધુ ઉલ્લંઘન કરે છે. ચીફ જસ્ટીસ યૂયૂ લલિત અને રવિન્દ્ર ભટ્ટની બેચે મંગળવારે કહ્યુ હતુ કે, આ ચિંતાનો વિષય છે કે, કોર્ટના અધિકારીક નિર્ણય બાદ આ એકટને રદ્દ કરવામાં આવ્યો હતો. તેમ છતા આ એક્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવે છે. કોર્ટે કહ્યુ કે, અમે કેન્દ્ર સરકારના વકીલને જોહેબ હૂસૈન આ રાજ્યોને મુખ્ય સચિવો સાથે સંવાદ કરવા માટે કહ્યુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
