સુપ્રિમ કોર્ટ લોલેજિયમે ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયધીશની નિયુક્તિ માટે આ નામોની કરી ભલાણ
સુ્પ્રિમ કોર્ટે કોલેજિયમે ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયધીશોની નિયુક્તિ માટે અધિવક્ત અને ન્યાયિક અધિકારીયોનાના નામોની કરી ભલાણ
સુપ્રિમ કોર્ટ કોલેજિયમે ગુજરાત હાઇકોર્ટમાં પાચ ન્યાયિક અધિકારીઓને ન્યાયધિશ નિયુક્ત કરવાની ભલામણ કરી છે. આ પાંચ ન્યાયિક અધિકાીરઓમાં સુસાન વેલેનટાઇન પિટો, હસમુખભાઇ, દલસુખબાઇ સુધાર, જિતેન્દ્ર ચંપકલાલ દોશી, મંગેશ રમેશચંદ્ર મેંગડે અને દિવ્યેશ કુમાર અમૃતલાલ જોશીના નામોનો સમાવેશ થાય છે.

આ પાંચ ન્યાયિક અધિકારિયોને એસસી કોલેજિયમે ગુજરાત ઉચ્ચ ન્યાયલયના ન્યાયીકના રૂપમાં નિયુક્ત કરવાની ભલાબણ કરી છે. આ સિવાય એસસી કોલેજીયમે અધિવક્તા દેવન મહેન્દ્ર દેસાઇ અને મેોક્ા કરણ ઠક્કરને ગુજરાત હાઇકોર્ટના ન્યાયધીશના રૂપમાં નિયુક્ત કરવાની અને ઇધિવક્તા કરદક એટેને ન્યાયાધિશના રૂપમાં નિયુક્ત કરવાની ભલાણ કરી છે.
એડવોકેટ દેવન મહેન્દ્રભાઇ દેસાઇને ન્યાયધીશ નિયુક્ત કરવામાં આવતા કોલેજિયમ, જેમાા જસ્ટીસ એસ કે, કોલ અને કે એમ ચોસેફનો પણ સમાવેશ થાય છે. આને લઇને કહેવામાઁ આવી રહ્યુ છએ કે, તેમની વ્યક્તિગત અને પ્રોફેશનલ ઇમેજ છે. તેમની સત્યનિષ્ઠ વિરુદ્ધ કઇ પણ થઇ જાય તો પણ તેમના વિરુદ્ધ કોઇ માહિતી નથી મળી. એટલા માટે ગુજારત હાઇકોર્ટના ન્યાયધીશ નિયુક્ત કરવાની ભલાણ કરવામાં આવી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
