સેક્સ રેકેટમાં પકડાઈ સાવધાન ઇન્ડિયાની અભિનેત્રી
મુંબઈ પોલીસની સોશિયલ સર્વિસ બ્રાન્ચે એક હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટનો ખુલાસો કર્યો છે. પોલીસે આ મામલે 2 ટીવી અભિનેત્રીઓને ગિરફતાર કરી છે. જેમાંથી એક સાવધાન ઇન્ડિયાની અભિનેત્રી છે અને બીજી મોડેલ છે. પોલીસ હાલમાં કોલગર્લ્સની પૂછપરછ કરી રહી છે. જેનાથી આખા મામલાની જાંચ કરી શકાઈ.
આપણે જણાવી દઈએ કે પોલીસને માહિતી મળી હતી કે ફિલ્મ સીટીની નજીક એક જગ્યા પર સેક્સ રેકેટ ચાલી રહ્યું છે. આ રેકેટ પહેલા સોશિયલ મીડિયા પર છોકરીઓની ફોટો બતાવે છે પછી કન્ફોર્મ થયા બાદ તેને ગ્રાહક પાસે મોકલી આપવામાં આવે છે.
જાણો કઈ રીતે પોલીસ આખા મામલા સુધી પહોચી...

પોલીસ આખા મામલા સુધી પહોચી
સુચના મળ્યા પછી પોલીસ નકલી ગ્રાહક બનીને ઘટના સ્થળ સુધી પહોચી.

કઈ રીતે પોલીસ આખા મામલા સુધી પહોચી
પોલીસે ટીવી અભિનેત્રી, મોડેલ અને સપ્લાયર અસરફને પકડવા માટે જાળ ફેલાવ્યું અને નકલી ગ્રાહક બનીને બધાને પકડી પડ્યા.

કઈ રીતે પોલીસ આખા મામલા સુધી પહોચી
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ પકડવામાં આવેલી એક અભિનેત્રી સાવધાન ઇન્ડિયામાં કામ કરતી હતી, એક મરાઠી અભિનેત્રી છે અને એક મોડેલ છે.

કઈ રીતે પોલીસ આખા મામલા સુધી પહોચી
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ સેક્સ વર્કર રૂપે કામ કરતી મોડેલ એક ગ્રાહક પાસેથી 1 લાખ રૂપિયા લે છે.

કઈ રીતે પોલીસ આખા મામલા સુધી પહોચી
કોલગર્લ્સ ના જણાવ્યા મુજબ તેમના ગ્રાહક મોટે ભાગે બિઝનેસમેન હતા.

કઈ રીતે પોલીસ આખા મામલા સુધી પહોચી
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ આ આખા સેક્સ રેકેટ પાછળ કબીન નામના વ્યક્તિનું દિમાગ છે. તેના ઈશારા પર જ અશરફ છોકરીઓના સપ્લાઈનું કામ કરતો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
