સરબજીતનું મોત ભારતની પ્રતિષ્ઠા પર કલંક : ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના મુખપત્ર 'સામના'ના સંપાદકીયમાં જણાવ્યું છે કે 'સરબજીત પાકિસ્તાનની અતિસુરક્ષિત જેલની અંદર માર્યો ગયો. એનો અર્થ છે કે પાકિસ્તાન તેને મારવા માગતો હતો. આ પહેલા ચમેલસિંહને આ રીતે જ માર્યો ગયો હતો તથા હાલમાં પાકિસ્તાની સૈનિકોએ આપણા સૈનિકોને સરહદ પર મારી નાખ્યા હતા, અને તેમના શિરચ્છેદ કરીને લઇ ગયા હતા. '
તેમણે જણાવ્યું કે જો ભારત, પાકિસ્તાનના વૃદ્ધ અને બીમાર ચિકિત્સક ખલીલ ચિશ્તીને માનવીય આધાર પર મૂક્ત કરી શકે છે તો પાકિસ્તાન સરબજીતને મુક્ત શા માટે નથી કરી શકતી. તેમણે જણાવ્યું કે આ ભારતની પ્રતિષ્ઠા પર કલંક છે.' ઉદ્ધવે જણાવ્યું કે ભારતીય મુસલમાનોને પાકિસ્તાનની સામે પ્રદર્શન કરવાની સારી એવી તક મળી ગઇ છે.
તેમણે જણાવ્યું કે ભારતીય મુસલમાનોએ ઇસ્લામને અપમાનિત કરવા પર અમેરિકા તથા ડેનમાર્કની સામે પ્રદર્શન કર્યું હતું. ઉદ્ધવવે જણાવ્યું કે તેમણે મુંબઇ અને દિલ્હીના માર્ગો પર પ્રદર્શન કરવું જોઇએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
