CM Hemant Soren ખડગેને મળવા માટે દિલ્લી પહોચ્યા, કર્ણાટકની સફળતા પર આપી શુભ કામના, ભાવી રાજકીય રણનીતિ પર પણ ચર
CM Hemant Soren ઝારખંડમાં કોગ્રેસના સહયોગી વાળી પાર્ટી વાળી સરકાર ચાલી રહી છે. કર્ણાટકમાં કોગ્રેસને મળેલી 135 સીટોને લોકો કોગ્રેસ પાર્ટી માટે સંજીવની ગણાવી રહ્યા છે. વિપક્ષ એક્તાના ધ્યાનમાં રાખીને કોગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોર્ચા જેવા પ્રાદેશિક પક્ષોનો સહયોગ પણ ઘણો મહત્વનો સાબિત થશે.

કર્ણાટકમાં મળેલી જીતથી ઉત્સાહીત કોગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે હાલમાં મુખ્યમંત્રીના નામ પર મંથન કરી રહ્યા છે. સત્તારુઢ બીજેપીને પછાડવા આપવાના કારણે કોગ્રેસની સફળતા ખાસ બની જાય છે.
કોગ્રેસની સફળતા પર દેશભરમાં શુભકામના સંદેશ મળી રહ્યા છે. આ કડીમાં શુભેચ્છઆ સંદેશન લઇને હેમંત સોરેન દિલ્હી પહોચ્યા હતા. કોગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત બાદ કહ્યુ કે, 224 સીટ વાળી કર્ણાટકમાં ઉલ્લેખનીય પ્રદર્શનની શુભકામના.
હેમંત સોરેને ખડગે સાથે દેશની વર્તમાન રાજકીય અને આવનાર દિવસોની રાજનીતિક હાલાત લઇને પણ ચર્ચા વિચારણઆ કરી હતી. જણાવી દઇએ કે, કોગ્રેસને 224 સીટો વાળી એસેંબલીમા બહુમત આકડાથી 113 થી પણ વધારે સીટ મળી છે.
Jharkhand CM Hemant Soren met Congress President Mallikarjun Kharge in Delhi today.
— ANI (@ANI) May 15, 2023
I congratulated him on the victory of the Congress party in the Karnataka Assembly elections. During the meeting, discussions were also held on current and future political scenarios, he says. pic.twitter.com/762irsuBMk
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
