#HitandRun: કોર્ટની 'કિક'થી રડ્યો દબંગ, 5 વર્ષની જેલ, હાલ બેઇલ
નવી દિલ્હી, 6 મે: સલમાન ખાનની વિરુદ્ધ તમામ આરોપો સાચા ઠર્યા છે, જજે પોતાના ચુકાદામાં જણાવ્યું કે સલમાન ખાન જ દારૂ પીને ગાડી ચલાવી રહ્યા હતા, સલમાન ખાનની પાસે તે સમયે લાઇસન્સ ન્હોતું. હવે સલમાન ખાનને કોર્ટે પૂછ્યું કે હવે આપનું આ વિશે શું કહેવું છે?
સલમાન ખાનના વકીલ અને જજની વચ્ચે ચર્ચા થઇ રહી છે. સલમાન ખાનની સાથે તેમનો આખો પરિવાર હાલમાં કોર્ટમાં છે. સલ્લુના ચાહકો તેમના માટે દુઆઓ કરી રહ્યા છે. જો આજે કોર્ટે સલમાન ખાનની વિરુદ્ધ નિર્ણય સંભળાવશે તો તેમને દસ વર્ષ સુધીની સજા થઇ શકે છે.

- સલમાન ખાન જજનો નિર્ણય સાંભળ્યા બાદ રડી પડ્યો...
- નિર્ણય સાંભળીને સલમાન ખાનની માતા બેભાન થઇ ગઇ.
- કોર્ટ સજા પર સલમાન ખાનના વકીલની દલિલ સાંભળી રહ્યું છે.
- સલમાન ખાનને કોર્ટે આજે જ સજા સંભળાવી
- બોમ્બે હાઇકોર્ટે સલમાનને પાંચ વર્ષની સખત જેલ અને 25000 રૂપિયાનો દંડની સજા ફટકારી છે.
- સલમાનના વકિલ દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર સુનાવણી પણ આજે જ થશે
- કોર્ટે સલમાન ખાનને 2 દિવસના વચગાળના જામીન આપી દીધા છે
- 8 મેના રોજ ફરીથી જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે અને કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવશે કે સલમાન જેલ જશે કે તેમના જામીન ચાલુ રહેશે.

|
સલમાન ખાન
સંગીતા બીઝલાની સલમાન ખાનના ઘરે પહોંચી.
|
સલ્લુના ફેન્સની પ્રાર્થના
સલમાનના ફેન્સે જણાવ્યું કે જ્યારે મારા પિતા કેન્સરથી પિડાઇ રહ્યા હતા ત્યારે સલમાને અમને મદદ કરી હતી, તેમને કડક સજા ના થવી જોઇએ.
|
સોહિલ ખાન સલમાનના ઘરે
સોહિલ ખાન સલમાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ પર પહોંચ્યો.
|
સોહિલ ખાન અને બાબા સિદ્દિકી
સોહિલ ખાન અને બાબા સિદ્દિકી ટેક્સીમાં બેસી કોર્ટ પરિસરમાંથી નિકળ્યા હતા.
|
સોહિલ ખાન થઇ ગયો દુ:ખી
કોર્ટ પરિસર છોડતી વખતે સોહિલ ખાનની આંખોમાં હતાશાની સાથે દુ:ખ દેખાઇ આવતું હતું.

કોર્ટ પરિસરમાં સલમાન
તમામ દલિલો બાદ સલમાને કોર્ટને કહ્યું આપ જજ છો આપ નક્કી કરો...
|
સલમાન ખાન કોર્ટમાંથી નીકળ્યો
સલમાન ખાન કોર્ટમાંથી ઘરે જવા માટે નીકળ્યા
|
સલમાન ખાન ઘરે પહોંચ્યો
સલમાન ખાન ઘરે પહોંચ્યો
|
સલમાન ખાન
સલમાન ખાન આખરે ઘરે પહોંચ્યો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
