રશ્દીની આરોપ, મમતાએ કોલકતા આવતા અટકાવ્યા

ટ્વિટર પર રશ્દીએ કહ્યું છે કે, કોલકતા બુક ફેરના આયોજક ખોટુ બોલી રહ્યાં છે કે તેમણે મને બોલાવ્યા નહોતા. રશ્દીએ દાવો કર્યો છે કે, તેમની પાસે ઇમેલ અને પ્લેનની ટિકિટ પણ છે, જે તેમને કોલકતા આવવા માટે મોકલવામાં આવ્યો હતો.
રશ્દીએ કહ્યું કે, તેમને પોલીસે મૈત્રીપૂર્ણ સલાહ નહીં પરંતુ ધમકી આપી હતી કે જો તે કોલકતા આવે તો આગામી પ્લેનથી તેમને પરત મોકલવામાં આવશે.
સલમાન રશ્દીએ ટ્વિટ કર્યું છે, 'એ મજાક છે સૌગત રૉય. મને કોઇએ કોલકતાથી દૂર રહેવાની મૈત્રીપૂર્ણ સલાહ આપવામાં આવી નહોતી. મને કહેવામાં આવ્યું હતું કે પોલીસ આગામી વિમાનમાં મને પરત મોકલી દેશે. તથ્ય એ છે કે મુખ્યમંત્રી મમતા બેનરજી પોલીસને મને આવતો રોકવા માટે કહેવાયું હતું.'
નોંધનીય છે કે રશ્દી 'મિડનાઇટ્સ ચિલ્ડ્રન' ફિલ્મના પ્રમોશન માટે કોલકતા બુક ફેયરમાં આવવાના હતા, પરંતુ અણીના સમયે આયોજકોએ તેમને આવવાની ના પાડી દીધી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
