ગ્રેટર નોએડામાં બાગેશ્વર બાબાના દરબારમાં મહિલા સાથે ગેરવર્તૂણૂંક, સુરક્ષા કર્મીઓએ ભક્તને ઉઠાવીને ફેકંયા
બાગેશ્વર ધામ બાબાના નામથી પ્રસિદ્ધ ધીરેન્દ્ર શાસ્ત્રી જ્યાં પણ જાય છે ત્યાં આસ્થાનો જ્વાર ઉમટી પડે છે. એવો જ નજારો આજકાલ ગ્રેટર નોએડામાં જોવા મળી રહ્યો છે. જ્યાં બાબા બાગેશ્વરની કથા સાંભળવા ભક્તોની ભીડ ઉમટી પડી હતી. લાખો ભક્તોની બીડમાં બુધવારે ભાગદોડ મચી હતી. જેમા એક મહિલા સાથે ગેરવર્તુણૂકનો વીડિયો વાયરલ થયો હતો.

બાગેશ્વર ધામના પીઠાધાશ્વર આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી ના કોરોડો ફોલોવર્સ છે. તેમના મુખે કથા સાંભળવા માટે લાખો લોકો પંડાલમાં જમા થઇ જાય છે. બાબા પોતાના નિવેદનને લઇને પોતાના દરબારમાં ચર્ચામાં રહે છે. હવે ગ્રેટર નોએડાના જેતપુરમાં ચાલી રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીની દિવ્ય દરબારમાં અચાનક ભાગદોડ મચી ગઇ હતી.
જાનકારી અનુસાર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી અત્યાર ગ્રેટર નોએડામાં તેમનો દરબાર 10 જુલાઇ થી 16 જાલાઇ સુધી આયોજિત કરવામાં આ્વ્યો છે. આ વચ્ચે બુધવારે તેમના દિવ્ય દરબાદમાં ભાગદોડ મચી ગઇ હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભાગદોડમાં સાથે ગર્મી અને બફારાને લીધે મહિલાઓ અને બાળકો બેભાન થઇ ગયા હતા. તો 10 લોકોના ઘાયલ થવાના માહિતી મળઈ છે. જેના તુરંત બાદ એંબુલેન્સમાં હોસ્પિટલમાં પહોચી ગયા હતા.
Noida - बाबा बागेश्वर धाम सरकार की कथा हो रही है और #धीरेंद्र_शास्त्री जी के सुरक्षाकर्मी एक महिला भक्त को उठाकर फेंक रहे हैं। @bageshwardham ये कौन सी भक्ति है और ये कौन सा आध्यात्मिक पागलपन है? #BageshwarBaba pic.twitter.com/MmBQCT7eHg
— Hemendra Tripathi 🇮🇳 (@hemendra_tri) July 12, 2023
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
