સંઘ નેતાનુ નિવદેનઃ આરએસએસ અને ભારત હવે એકબીજાના પર્યાયવાચી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના નેતા ડૉ. કૃષ્ણ ગોપાલ શર્માએ એક સભામાં લોકો સામે વિવાદિત નિવેદન આપ્યુ છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના નેતા ડૉ. કૃષ્ણ ગોપાલ શર્માએ એક સભામાં લોકો સામે વિવાદિત નિવેદન આપ્યુ છે. આરએસએસ નેતાઓ કહ્યુ કે આરએસએસ માત્ર ભારતમાં છે. વિશ્વમાં અમારી બીજી કોઈ શાખા નથી. જો પાકિસ્તાન અમારાથી ગુસ્સામાં છે તો એનો અર્થ એ કે તે ભારતથી ગુસ્સામાં છે. આરએસએસ અને ભારત હવે એકબીજાના પર્યાયવાચી છે. અમે પણ ઈચ્છીએ છીએ કે આખુ વિશ્વ ભારત અને આરએસએસને જુએ.

#WATCH RSS leader Dr Krishna Gopal Sharma says, "RSS is only in India. We don't have any branches anywhere in world. If Pakistan is angry with us it means they are angry with India. RSS & India are synonyms now. We also wanted the world to see India & RSS as one." pic.twitter.com/uuYHdPF71B
— ANI (@ANI) 28 September 2019
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
