દિલ્હી એરપોર્ટ જતી વખતે સંઘ પ્રમુખ મોહન ભાગવતની ગાડીનો એક્સિડન્ટ

પ્રાપ્ત જાણકારી અનુસાર અકસ્માત આજે બપોરે 12 વાગ્યાની આસપાસ દિલ્હીના કેંટ એરિયામાં થયો. પોલીના ઉચ્ચ અધિકારીઓ સાથે પ્રાપ્ત જાણકારી અનુસાર અકસ્માતમાં મોહન ભાગવત સંપૂર્ણપણે સુરક્ષિત છે. પોલીસે ટાટા સૂમોના ચાલકની ધરપકડ કરી લીધી છે. મોહન ભાગવતના કાફલાને ટક્કર મારનાર ગાડી પર હરિયાણાનો રજિસ્ટ્રેશન નંબર હતો. મોહન ભાગવતની સાથે આ અકસ્માત તે સમયે થયો હતો જ્યારે તે દિલ્હીના ઇન્દિરા ગાંધી એરપોર્ટની તરફ જઇ રહ્યાં હતા.
પોલીસે મોહન ભાગવતના સુરક્ષા વાહનને ટક્કર મારનાર વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. આરએસએસના પ્રવક્તા રામ માધવે સોશિયલ નેટવર્કિંગ પર જાણકારી આપતાં જણાવ્યું હતુંક એ મોહન ભાગવત સંપૂર્ણપણે સુરક્ષિત છે.
<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>Bhagwatji's vehicle hs NOT met wth any accident. Security vehicle bhind him was hit by a car. Bhagwatji is perfectly ok n left on his tour.</p>— Ram Madhav (@rammadhavrss) <a href="https://twitter.com/rammadhavrss/statuses/474100462119964672">June 4, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>ટક્કર માર્યા બાદ સંઘ પ્રમુખની સાથે હાલના સ્ટાફને ટક્કર મારનાર ગાડીનો નંબર નોટ કરીને ટ્રાફિક પોલીસ અધિકારીને સોંપી દિધો હતો. ત્યારબાદ તેની ધરપકડ કરી લેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલાં જ કેન્દ્રિય મંત્રી અને ભાજપના નેતા ગોપીનાથ મુંડેનું પણ એરપોર્ટ જતી વખતે અકસ્માતમાં મોત નિપજ્યું હતું. જેમનો અંતિમ સંસ્કાર આજે મહારાષ્ટ્રમાં કરવામાં આવ્યો છે.
<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>Due to d impact of d crash d security vehicle was pushed forward n slowly pushed Bhagwatji's vehicle. Nothing happened to Mohanji</p>— Ram Madhav (@rammadhavrss) <a href="https://twitter.com/rammadhavrss/statuses/474100810096185344">June 4, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
