મણીપુર હિંસા સમાપ્ત કરવા માટે RSS નું આહ્વાન, કહ્યુ વાતચીત જ એક માત્ર વિકલ્પ
મણીપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘે હિસાને સમાપ્ત કરવાના માટે વાતચીતનું આહ્વાન કર્યુ છે. સંઘ તરફથી કહેવામાં આવ્યુ છે કે, અલોકતાંત્રિક વ્યવસ્થામાં કોઇ પણ પ્રકારની વ્યવસ્થા હિસા અન નફરતની જગ્યા ના હોઇ શકે.

સંઘે કહ્યુ કે, કેન્દ્ર સરકાર અને કાયદાને લાગુ કરનાર સંસ્થાઓએ તાત્કાલ શાંતિ સ્થાપિત કરવા માટે હર સંભવ પગલુ લેવુ જોઇએ.
સંઘના મહાસચિવ દત્તાત્રેય હોસબોલેે મણીપુરમાં ચાલી રહેલી હિસાને પીડાદાયક અને ચિંતાજનક ગણાવી છે. તેમણે કહ્યુ કે, સંઘનું માનવુ છે કે દરેક સસ્યાનું સમાધાન શાંતિપૂર્મ માહોલમાં ભાઇચારા સાથે સંવાદથી થઇ શકે છે.
મણીપુરમાં હિસા શરુ થયા બાદ અત્યાર સુધીમાં 106 લોકોની મોત થઇ ચૂકી છે. જેવી રીતે કોર્ટે મેતઇ સમુદાયને એસટી કેટેગરીમાં સમાવેશ કરવા માટે કહેવામાં આવ્યા બાદ કુકી અને મૈતઇ મસુદાય વચ્ચે હિંસા શરૂ થઇ હતી.
ભારતીય જનતા પાર્ટી જે કેન્દ્રી અને રાજ્ય બંને જગ્યાએ સત્તામા છે તેના તરફથી આ તમામ મામલે મૌન ધારણ કરી લીધુ છે. આરએસએસે કહ્યુ કે, વિશ્વાસની કમીને જલ્દી દુર કરવાની જરૂર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
