દતિયામાં ટ્રક નદીમાં ખાબકી, 10 લોકોના મોત
મધ્યપ્રદેશના દતિયામાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે. દતિયામાં એક બેકાબૂ આઇશર ટ્રક નદીમાં પડી જતાં ટ્રકમાં સવાર 12 લોકોના મોત થયા છે, જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે.
આ ઘટના દતિયાના દુરસાડા પોલીસ સ્ટેશન વિસ્તારના બુહારા ગામની છે. ઘટનાની મળતી માહિતી અનુસાર, આ તમામ લોકો ટ્રકમાં સવાર થઈને લગ્ન સમારોહમાં હાજરી આપવા જઈ રહ્યા હતા, ત્યારે આ દર્દનાક અકસ્માત થયો હતો.

એસપી પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, દુરસાડા વિસ્તારના બુહારા ગામ પાસે એક નિર્માણાધીન પુલ છે, ગ્વાલિયરના બિલ્હેટી ગામનો એક પરિવાર લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે તેમની આઈશર કારમાં ટીકમગઢ જઈ રહ્યો હતો, તેમના ડ્રાઈવરને તેની પહોળાઈ સમજાઈ ન હતી. જેના કારણે વાહન પલટી ગયું હતું. ફસાયેલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. પરિવારના સભ્યોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ ઘટના બાદથી ઘટનાસ્થળે બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મધ્ય પ્રદેશ ગૃહ મંત્રી ડૉ. નરોત્તમ મિશ્રાએ બચાવ કાર્યને ઝડપી બનાવવા સૂચના આપી છે. આ સાથે જ પીડિત પરિવારોને તમામ સંભવ મદદ આપવાનું કહેવામાં આવ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
