મોંઘા થયા સોના-ચાંદી, જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમા વધારો થયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશને જારી કરેલા આજના સોનાના ભાવમાં 299 રૂપિયાનો વધારો થયો છે.
સોના-ચાંદીના ભાવમા વધારો થયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશને જારી કરેલા આજના સોનાના ભાવમાં 299 રૂપિયાનો વધારો થયો છે.

ભારતીય બજારમાં સોનાના ભાવમાં વધારો થતા 10 ગ્રામ સોનાનો ભાવ 47758 પર પહોંચ્યો છે. પાછળના કારોબારી સત્રમાં સોનાનો ભાવ 47459 પર બંધ રહ્યો હતો. જેમાં 299 નો વધારો થતા ભાવ 47758 પર પહોચ્યો. ચાંદીની વાત કરવામાં આવે તો ચાંદીનો ભાવ 259 રૂપિયાના વધારા સાથે 69910 પ્રતિકિલો થઈ ગઈ. પાછળના સત્રમાં ચાંદી 69651 પર બંધ થઈ હતી.
સોમવારની વાત કરીએ તો સોમવારે સવારે સોનુ 162 રૂપિયા તુટ્યુ હતુ. જેમાં સાંજ પડતા પડતા સામાન્ય વધારો જોવા મળ્યો હતો. 34 રૂપિયાના વધારા સાથે 24 કેરેડ સોનાના ભાવ 47459 નોંધાયા હતા. ચાંદીની વાત કરીએ તો સોમવારે સવારે 840 રૂપિયાના વધારા બાદ સાંજ પડતા પડતા 144 રૂપિયા તુટીને 69651 પર પહોંચી હતી.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
