રિયોથી ભારત આવી પીવી સિંધુ, એરપોર્ટ પર થયું જોરદાર સ્વાગત...
રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતીને દેશનું માન વધારનાર પીવી સિંધુ સોમવારે સવારે ભારત પાછી ફરી છે. પીવી સિંધુ લગભગ સવારે 10 વાગ્યે હૈદરાબાદ એરપોર્ટ પર પહોંચી ત્યારે લોકોનો ઉત્સાહ તેને જોઈને જ બનતો હતો. લોકોએ પીવી સિંધુનું એરપોર્ટ પર જોરદાર સ્વાગત કર્યું.
પીવી સિંધુ રિયો ઓલિમ્પિકના બેડમિન્ટનના ફાઈનલમાં હારી ચુકી હતી. પરંતુ તેમ છતાં તેને સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ બનાવી દીધો. પીવી સિંધુ દેશ માટે સિલ્વર મેડલ જીતનારી પહેલી મહિલા ખેલાડી બની ચુકી છે.

હૈદરાબાદ એરપોર્ટ પર પીવી સિંધુના સ્વાગતમાં લોકોએ ખુબ જ ઉત્સાહ બતાવ્યો. એરપોર્ટથી પીવી સિંધુ ડબલ ડેકર બસમાં બેસીને નીકળી. બસની છત પર ઉભા રહી પીવી સિંધુએ શહેરની જનતાનો આભાર વ્યક્ત કર્યો.
Rio Olympics silver-medalist PV Sindhu arrives at Hyderabad airport #Rio2016 pic.twitter.com/r0Ww2728cY
— ANI (@ANI_news) August 22, 2016
પીવી સિંધુના સ્વાગત માટે એક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
