ટેરર ફંડિગ મામલામાં NIA કર્માટકમાં 16 જગ્યાએ પર રેડ, કટ્ટર પંથી સંગઠનો માટે મોકલવામાં આવતુ હતુ નાણું
રાષ્ટ્રીય તપાસ એજેન્સી NIA બુધવારે કર્ણટાકના સાઉથ ભાગમાં 16 અલગ અલગ સ્થાનો પર કાર્યવાહી કરી હતી. આ રેડમાં આતંકવાદીને ફંડિગના મામલાને લઇને કરવામાં આવી હતી. એનઆઇએના અધિકારી અનુસાર આ સંપત્તિ દેશ પર પ્રતિબંધિત પોપુલર ફ્રંટ ઓફ ઇંડિયા સાથે જોડાયેલા કાર્યકર્તાઓની જણાવામાં આવી રહી છે.

એનઆઇ ના અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, વિશ્વસનીય સૂત્રો પાસેથી મહિતી મળી હતી કે, ખાડી દેશોથી ધન કર્ણાટકમાં આતંકવદ સાથે સંબંધિત ગતિવિધિઓમાં સામેલ કટ્ટરપઁથી સંગઠનને સમર્થન કરવા માટે મોકલવામાં આવતુ હતુ.
કર્ણટકના દક્ષિણી જિલ્લાઓમાં 16 અલગ અલગ જગ્યાએ રેડ કરવામાં આવી હતી જેમા બટવાલ, ઉપ્પિનંગડી, વૈનુર અને બેલથાગડી સહિત વિવિધ વિસ્તારોમાં તપાસ માટે રેડ કરવામાં આવી હતી. જે સંપત્તિઓ પર રેડ કરવામાઁ આવી તેમા દુકાન અને હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે.
રેડ દરમિયાન ઘમા મહત્વના પુરાવા પણ મળી આવ્યા હતા. એનઆઇએ ના અધિકારીએ જણાવ્યુ કે, રેડમાં મળેલી ડિજિટર પુરવા જે આ ગેરકાયદેસર ગતિવિધિઓનું સમર્થન કરનાર નાણાકિય નેટરર્કને ઉજાગર કરવામંાં મહત્વનો હશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
