દિલ્હી ગેંગરેપની ઘટનાના સમાચારોનું સંપૂર્ણ કવરેજ વાંચો
ગાંધીનગર, 30 ડિસેમ્બર: 16 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં ચાલુ બસે સામૂહિક બળાત્કારની ધટનાના 13 દિવસ બાદ પિડીતાએ સિંગાપુરની માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં શનિવારે રાત્રે 2.15 વાગે અંતિમ શ્વાસ લીધા હતા. 16 ડિસેમ્બર બાદ દેશભરમાં ગેંગરેપના આરોપીઓને કડક સજા ફટકારવવામાં આવે તે માટે ઠેર-ઠેર પ્રદર્શનો યોજાયો હતા. આ સમગ્ર ઘટના દરમિયાન એક પોલીસકર્મીનું પણ મોત નિપજ્યું હતું. આવો એક ક્લિક વડે નજર કરીએ સમગ્ર ઘટનાના સમાચારો પર.

More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
