રેવ પાર્ટી: 14 અર્ધનગ્ન છોકરીઓ સહિત 36ની ધરપકડ

પોલીસ દ્રારા મળતી માહિતી મુજબ બાતમીદારોએ જાણકારી આપી હતી કે દેહરાદુનના જાખન વિસ્તારમાં એક હોટલમાં રેવ પાર્ટી ચાલી રહી છે. માહિતી મળતાંની સાથે જ પોલીસે પોલીસે હોટલ પર ઓચિંતિ રેડ પાડીને રેવ પાર્ટીની મજા માણી રહેલી 14 છોકરીઓ સહિત 36 લોકોની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે ધરપકડ કરવામાં આવેલા લોકો પર એક્સાઇઝ એક્ટ હેઠળ કેસ દાખલ કરી તેમને જામીન પર છોડી મૂકવામાં આવ્યાં છે.
પોલીસે ઘટનાસ્થળેથી દારૂની બોટલો અને ડ્રગ્સ મળી આવ્યો છે. જો કે છોકરા અને છોકરીઓએ ડ્રગ્સનું સેવન કર્યું હતું કે નહી તે જાણવા માટે તેમના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યાં છે અને ટેસ્ટ માટે મોકલવામાં આવ્યાં છે. જેમના બ્લડ ટેસ્ટ પોજીટીવ આવશે અને તેમના પર કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે પાર્ટીમાં ભાગ લેનારા યુવાનો દેહરાદુનની વિભિન્ન શિક્ષણ સંસ્થાઓમાં ભણનારા વિદ્યાર્થીઓ છે. જ્યારે કેટલાક યુવકો દિલ્હીથી પાર્ટી માણવા આવ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
