ઘર બહાર રમી રહેલી 6 વર્ષની માસૂમ બાળકી પર રેપ
ઘર બહાર રમી રહેલી 6 વર્ષની માસૂમ બાળકી પર રેપ
ઉત્તર પ્રદેશમાં અવારનવાર માણસાઈને શરમાવી મૂકે તેવી ઘટનાઓ સામે આવી રહી છે. તાજો મામલો ઉત્તર પ્રદેશના બહરાઈચના એક ગામનો છે જ્યાં ઘર બહાર રમી રહેલ 6 વર્ષીય બાળકીને બીજા ગામનો એક યુવક ફોસલાવી ગામની બહાર આવેલા બગીચામાં લઈ ગયો. જ્યાં નરાધમે બાળકી પર રેપ કર્યો. બાળકીની ચીસો સાંભળી લોકો ત્યાં દોડી આવ્યા, એટલામાં આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બાળકી બેભાન હાલતમાં મળી જેને લઈ ગામમાં તણાવનો માહોલ ફેલાઈ ગયો છે. તેને તાત્કાલિક પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી, તણાવને ધ્યાનમાં રાખી ગામમાં પણ પોલીસ તહેનાત કરી દેવામાં આવી છે. બાળકીને મેડિકલ માટે મોકલી આપવામાં આવી છે. શનિવારે આરોપી યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે.

નરાધમે રેપ કર્યો
રામગાંવ પોલીસ સ્ટેશનના એક ગામમાં શુક્રવારે રાતે 6 વર્ષીય બાળકી પોતાના ઘરની બહાર રમી રહી હતી, તે દરમિયાન ત્યાંથી એક શખ્સ નીકળ્યો. બાળકીને જોઈ તે ઉભો રહી ગયો. તે બાળકી સાથે વાતચીત કરતો કરતો તેને ગામની બાજુમાં આવેલ બગીચામાં લઈ ગયો.

લોકો દોડી આવ્યા
જ્યાં બાળકી પર રેપ કર્યો. બાળકીની ચીસો સાંભળી આજુબાજુના લોકો વન્યજીવના હુમલાની આશંકાએ બગીચા તરફ દોડી આવ્યા. બાળકી દરવાજા પર ન હોવાનું જાણી તેના પરિજનો પણ દોડી આવ્યા. બાળકી બગીચામાં એક જગ્યાએ બેસુધ અર્ધનગ્નવસ્થામાં પડી હતી. આ જોઈ લોકો આક્રોશિત થઈ ઉઠ્યા. બાળકીને લઈ લોકો સીધા પોલીસ સ્ટેશને પહોંચ્યા, તો ત્યાં પણ હડકંપ મચી ગયો. પીડિત બાળકીને મેડિકલ ચેકઅપ માટે મોકલી આપી છે.

આરોપીની ધરપકડ કરી
જ્યાં બાળકી પર રેપ કર્યો. બાળકીની ચીસો સાંભળી આજુબાજુના લોકો વન્યજીવના હુમલાની આશંકાએ બગીચા તરફ દોડી આવ્યા. બાળકી દરવાજા પર ન હોવાનું જાણી તેના પરિજનો પણ દોડી આવ્યા. બાળકી બગીચામાં એક જગ્યાએ બેસુધ અર્ધનગ્નવસ્થામાં પડી હતી. આ જોઈ લોકો આક્રોશિત થઈ ઉઠ્યા. બાળકીને લઈ લોકો સીધા પોલીસ સ્ટેશને પહોંચ્યા, તો ત્યાં પણ હડકંપ મચી ગયો. પીડિત બાળકીને મેડિકલ ચેકઅપ માટે મોકલી આપી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
