Happy Birthday Rani Mukherjee : આ મોટી ફિલ્મો ઠુકરાવી ચુકી છે રાની મુખર્જી, લિસ્ટ જોઈને ચોક્કર અફસોસ થશે
બોલિવૂડની આઈકોનિક ફિલ્મોમાંથી એક અને સિનેમાજગતમાં માઈલ સ્ટોન સાબિત થયેલી લગાન પણ ક્યારેક રાની મુખર્જીને ઓફર કરવામાં આવી હતી.

બોલિવૂડની સફળ અભિનેત્રીઓમાંથી એક રાની મુખર્જી 45 વર્ષની થઈ ગઈ છે. 1996 થી બોલિવૂડમાં ધમાલ મચાવી રહેલી રાની મુખર્જીએ ઘણી સફળ ફિલ્મો આપી છે. જો કે રાની મુખર્જીએ કેટલીક એવી ફિલ્મો પણ ઠુકરાવી છે જેનો તેને પાછળથી ચોક્કસ અફસોસ થયો હશે. આ લિસ્ટમાં બોલિવૂડની મોટી ફિલ્મો સામેલ છે. રાની મુખર્જીએ ઠુકરાવેલી ફિલ્મોમાં લગાન જેવી ફિલ્મો સામેલ છે.

લગાન
બોલિવૂડની આઈકોનિક ફિલ્મોમાંથી એક અને સિનેમાજગતમાં માઈલ સ્ટોન સાબિત થયેલી લગાન પણ ક્યારેક રાની મુખર્જીને ઓફર કરવામાં આવી હતી. જોકે કેટલાક કારણોસર તેને આ ફિલ્મ કરવાની ના પાડી દીધી. હવે રાનીને સમજાતુ હશે કે તેની ના તેને કેટલી મોંઘી પડી છે.

મુન્નાભાઈ એમબીબીએસ
બોલિવૂડમાં એક અલગ જ છાપ છોડનારી મુન્નાભાઈ એમબીબીએસમાં ફિમેલ લીડ માટે પણ મેકર્સે રાની મુખર્જીનો સંપર્ક કર્યો હતો. આ ફિલ્મ પણ રાની મુખર્જીએ ઠુકરાવી દીધી હતી.

આ ગલે લગ જા
1994 માં આવેલી આ રોમેન્ટિક થ્રિલર ફિલ્મ પહેલા રાની મુખર્જીને ઓફર કરાઈ હતી. રાની મુખર્જીએ આ ફિલ્મમાં મેન રોલ ઠુકરાવ્યો હતો. આ પછી ફિલ્મમાં ઉર્મિલા માર્તોડકરની એન્ટ્રી થઈ.

દિલ સે
જો રાની મુખર્જીએ રોલનો સ્વીકાર કર્યો હતો તો તે દિલ સેમાં શાહરૂખ ખાન સાથે જોવા મળતી. આ ફિલ્મમાં રાની મુખર્જીએ શાહરૂખ ખાનની મંગેતરનો રોલ કરવાની ના પાડી દીધી હતી.

ભૂલ ભુલૈયા
બોલિવૂડની સફળ અને ચર્ચિત ફિલ્મોમાંથી એક ભૂલ ભુલૈયા પણ ત્યારેક રાની મુખર્જીને ઓફર થઈ હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર લીડ રોલમાં હતો. જો કે રાનીએ આ ફિલ્મ ઠુકરાવી દીધી હતી. હવે તેને ચોક્કસ તેના માટે અફસોસ થતો હશે.

હે બેબી
હે બેબીમાં ફિમેલ લીડ રોડ વિદ્યા બાલને કર્યો હતો. જો કે આ પહેલા મેકર્સ રાની મુખર્જીને કાસ્ટ કરવા માંગતા હતા. રાની મુખર્જીએ ઓફર ઠુકરાવતા આ ફિલ્મ વિદ્યા બાલનને મળી હતી.

વક્ત
વક્ત ફિલ્મમાં જો રાની મુખર્જીએ રોલ સ્વીકાર્યો હોત તો તે તેના કરિયરની મોટી ફિલ્મ સાબિત થઈ હોત. આ ફિલ્મમાં તેને અક્ષય કુમાર અને અમિતાભ બચ્ચન સાથે રોલ ઓફર કરાયો હતો. જો તે તેને કરવાની ના પાડી દીધી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
