રામ જેઠમલાણીની ભાજપમાંથી હકાલપટ્ટી કરવામાં આવી શકે છે: સૂત્ર

સૂત્રોના જણાવ્યા અનુસાર લાલકૃષ્ણ અડવાણીના ઘરે ભાજપ સંસદીય બોર્ડની બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો છે. રામ જેઠમલાણી પોતાની પાર્ટી નેતૃત્વના વિરૂદ્ધ પહેલાં પણ નારાજગી વ્યક્ત કરી ચૂક્યાં છે. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદને લઇને તેના સમર્થનમાં રામ જેઠમલાણી ઘણા સ્પષ્ટવક્તા છે. અને ત્યારબાદ વિરૂદ્ધ સીબીઆઇ નિર્દેશક રંજીત સિન્હાની નિયુક્તિના મુદ્દે નિવેદન આપી રામ જેઠમલાણી પોતાની જ પાર્ટી માટે મુશ્કેલી બની ગયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 25 નવેમ્બરના રોજ રામ જેઠમલાણીને પાર્ટીમાં સસ્પેંડ કરી દિધા હતા. રામ જેઠમલાણીના નિવેદન બાદ તેમને સસ્પેંડ કરવામાં આવ્યાં હતા. જેમાં તેમને કહ્યું હતું કે સીબીઆઇ નિર્દેશકની નિયુક્તિને ઉચિત ગણાવી હતી. આ ઉપરાંત તેમને પાર્ટી નેતૃત્વને કાર્યવાહી કરવાનો પડકાર ફેંક્યો હતો.
જો કે રામ જેઠમલાણીએ સીબીઆઇ નિર્દેશક રંજીત સિન્હાની નિયુક્તિની ટીકા કરવા બદલ પોતાની જ પાર્ટી પર પ્રહાર કર્યા હતા. આ વરિષ્ઠ વકિલે પૂર્તિ સમૂહમાં નાણાંકિય અનિયમિતતાના કેસ પ્રકાશ આવ્યા બાદ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ નિતિન ગડકરી પર પણ નિશાન તાક્યું હતું.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
