રાજ્યસભા ચૂંટણી: 10 જુને 11 રાજ્યની 57 સીટો પર થશે મતદાન, ચૂંટણી પંચે કરી જાહેરાત
ચૂંટણી પંચે રાજ્યસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. 11 રાજ્યોમાં રાજ્યસભાની 57 ખાલી બેઠકો પર 10 જૂને ચૂંટણી યોજાશે. તે ચૂંટણી પ્રણાલી દ્વારા કરવામાં આવે છે. દરેક રાજ્ય અને બે કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ એ
ચૂંટણી પંચે રાજ્યસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. 11 રાજ્યોમાં રાજ્યસભાની 57 ખાલી બેઠકો પર 10 જૂને ચૂંટણી યોજાશે. તે ચૂંટણી પ્રણાલી દ્વારા કરવામાં આવે છે. દરેક રાજ્ય અને બે કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ એકસાથે ધારાસભ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના ઇલેક્ટોરલ કૉલેજના સભ્યો દ્વારા ચૂંટાય છે. રાજ્યસભાની ચૂંટણીઓ પ્રપોઝિશનલ રિપ્રેઝન્ટેશન સિસ્ટમ અનુસાર હાથ ધરવામાં આવે છે જેમાં સિંગલ વોટ ટ્રાન્સફરેબલ હોય છે.

15 રાજ્યોમાં રાજ્યસભાની 57 ખાલી બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. આ બેઠકો પર હવે 10 જૂને મતદાન થશે. તમને જણાવી દઈએ કે, 21 જૂન 2022 થી 1 ઓગસ્ટ 2022 ની વચ્ચે ઘણા સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. ત્યાર બાદ આ બેઠકો ખાલી થઈ જશે. અગાઉ 31 માર્ચે છ રાજ્યોમાં રાજ્યસભાની 13 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીઓ આસામ (2 બેઠકો), હિમાચલ પ્રદેશ (1), કેરળ (3), નાગાલેન્ડ (01), ત્રિપુરા (01), પંજાબ (5)માં યોજાઈ હતી.
ઉત્તર પ્રદેશ, ઝારખંડ, હરિયાણા, બિહાર, ઉત્તરાખંડ, રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર, ઓડિશા, કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ અને મધ્યપ્રદેશની ખાલી પડેલી બેઠકો પર ચૂંટણી યોજાવાની છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
