રાજનાથ સિંહે ભારતીય લડાકૂ વિમાન 'તેજસ'માં ઉડાણ ભરીને ઈતિહાસ રચ્યો
રાજનાથ સિંહે ભારતીય લડાકૂ વિમાન 'તેજસ'માં ઉડાણ ભરીને ઈતિહાસ રચ્યો
બેંગ્લોરઃ રક્ષામંત્રી રાજનાથ સિંહે ભારતમાં બનેલ ભારતીય લડાકૂ હવાઈ જહાજ 'તેજસ'માં ગુરુવારે એલએએલ હવાઈઅડ્ડા પરથી ઉડાણ ભરી. આ વિમાનમાં ઉડાણ ભરનાર રાજનાથ સિંહ પહેલા રાક્ષામંત્રી છે. 3 વર્ષ પહેલા જ તેજસને વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું. હવે તેજસનું અપગ્રેડ વર્જન પણ આવવાનું છે. તેજસ હળવું લડાકૂ વિમાન છે, જેને HALએ તૈયાર કર્યું છે. 83 તેજસ વિમાનો માટે એચએએલને 45 હજાર કરોડ રૂપિયાનો ઠેકો મળ્યો છે. ભારતના સ્વદેશી અને હળવા લડાકૂ વિમાન તેજસમાં એવી બધી જ ખૂબીઓ છે જે દુશ્મનોને હરાવવાની પૂરી તાકાત રાખે છે. આ એક હળવું લડાકૂ વિમાન હોવાથી દુશ્મનો પર હુમલો કરવો પણ સહેલો થઈ જાય છે. આ ચીન અને પાકિસ્તાનના લડાકૂ વિમાનોને આકરી ટક્કર આપી રહ્યું છે.

અગાઉ વિંગ કમાન્ડર અભિનંદને વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆની સાથે લડાકૂ વિમાન મિગ-21માં ઉડાણ ભરી હતી. અભિનંદને પઠાણકોટ એરબેઝથી બપોરે ઉડાણ ભરી હતી અને ગણતરીની મીનિટોની ઉડાણ બાદ મિગ બેઝ સ્ટેશન પર લેન્ડ થઈ ગયું હતું. જણાવી દઈએ કે ડ્યૂટી પર પરત ફર્યા બાદ અભિનંદનની આ બીજી ઉડાણ હતી.
#WATCH Defence Minister Rajnath Singh flies in Light Combat Aircraft (LCA) Tejas, in Bengaluru. #Karnataka pic.twitter.com/LTyJvP61bH
— ANI (@ANI) September 19, 2019
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
