ICC Crivket WC: 'મોહાલીને એક પણ મેચ ના મળતા રાજીવ શકલાએ પ્રતિક્ર્યા આપી હતી. કહ્યુ ''BCCI ના હાથમા નહી
ભારતીય કિર્કેટ કટ્રોલ બાર્ડના અધ્ય્યક્ષ રાજીવ શુક્લાએ પંજાબના મોહાલીને ટુર્નામેન્ટનો એક પણ મેચનહી મળતા પોતાની પ્રતિક્રિયા આપીહતી. હતી. એટલુ જ નહી પંજાબના રમતગતમ મંત્રીમીત હેગરે નિવેદન પર પટવાર કરતા કહ્યુ કે, મોહાલીનો સ્ટેડિયમ આસીસીના માનકો પર ખરુ નથી ઉતર્યુ

તેમણે કહ્યુ કે, હાલમાં જ આઇસીસી ક્ર્રિકેટ વિશ્વ કપ 2023 કાર્યક્રમમાં કોઇ કેન્દ્રો અને ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પંજાબનું મોહાલીને ટુર્નામેન્ટ એક પણ મેચ નહી મળવાનું કારણ વર્તમાન સ્થિતિ છે. મોહાલીના સ્ટેડીયમ આઇસીસીના માનકો પર ખરુ નથી ઉતરતુ. જેની સહમતી ટુર્નામેન્ટ માટે સ્થાનોને અંતિમ રુપ આપવા માટે ઘણુ જ મહત્વનુ છે.
રાજવી શુક્લાએ આઇસીસી ક્રિકેટ વિશ્વકપ 2023 પર કહ્યુ હતુ કે, આઇસીસીએ તમામ સ્થળોને મંજરી આપવી પડશે. આ પુરી રીતે બીસીસીઆઇના હાથમાં નથી. એટલા માટે જે લોકો આપત્તી કરી રહ્યા છે તે લોકોને અહેસાન હોવુ જોઇએ કે, આ સ્થળોની પસંદગી કરતા સમયે આપણે આસીસીની સહમતીની જરૂરત હોય છે.
જણાવી દઇએ કે, રમતગમત મંત્રી મત હેયરે કહ્યુ કે, મોહીલીને ટુર્નામેન્ટના આયોજક શહેરોની સૂચીમાથી બહાર કરવાનું કારણ રાકીય હસ્તક્ષેપના લીધે થુય છે. પંજાબ સરકાર આ મુદ્દાને બીસીસાઇ સામે ઉઠઆવશે.
શુકલાએ કહ્યુ કે, આ વખતે ક્રિકેટના મેહા આયોજન માટે 12 સ્થળોની પસંદગી કરવામાં આવી હતી. પહેલીવાર વિશ્વકપ માટે 12 સ્થળોની પસંદગી કરવામા આવી છે. આ પહેલા વિશ્વકપમાં આટલા સ્થળોની પસંદગી કરવામાં આવી નહોતી. આ વખતે 12 સ્થળોમાથી ત્રિવેન્દ્રમ અને ગોહાટીમાં અભ્યાસ મેચનું આયોજન કરવામાં આવ્યુ છે. બાકીના સ્થાનો પર લીગ મેચ રમાે. દક્ષિણ ક્ષેત્રમાથી ચાર મધ્ય ક્ષે્ત્રથી, પશ્ચિમ ક્ષેત્રથી ઉત્તર ક્ષેત્રમાથી બેની પસંદગી કરવામાં આવી છે. દિલ્હી અને ધર્મશાળામા પણ મેચ યોજાશે
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
