Rajasthan Election: કોંગ્રેસ જીતી તો શું ગહેલોત જ બનશે સીએમ? સચિન પાયલટે કહ્યુ - પોસ્ટરમાં ફોટો કોનો મોટો છે..
Rajasthan Election 2023: રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023 માટે મતદાન શનિવાર 25 નવેમ્બરે ચાલી રહ્યુ છે. આ દરમિયાન રાજસ્થાન કોંગ્રેસના નેતા સચિન પાયલટે કહ્યું છે કે તેમને વિશ્વાસ છે કે આ વખતે પણ રાજ્યમાં કોંગ્રેસ જીતશે અને સરકાર બનાવશે.
સચિન પાયલોટે કહ્યું છે કે જનતા બુદ્ધિશાળી છે અને તેઓ રાજ્ય અને પોતાના હિતમાં જ નિર્ણય લેશે. ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં સચિન પાયલોટે એનો પણ જવાબ આપ્યો છે કે, 'જો રાજસ્થાનમાં કોંગ્રેસ જીતશે તો આગામી મુખ્યમંત્રી કોણ હશે?'

સચિન પાયલટે કહ્યું છે કે, 'આ વખતે અમે રાજસ્થાનમાં સરકારમાં છીએ અને પૂરી તાકાત સાથે ચૂંટણી લડી રહ્યા છીએ. જનતા જાણે છે કે કોણે કામ કર્યુ છે.'
સચિન પાયલટે કહ્યું, 'પ્રશ્ન એ છે કે કોંગ્રેસે અશોક ગેહલોતના ચહેરા પર ચૂંટણી લડી છે અને પાર્ટીના બેનર અને પોસ્ટરમાં તેમની તસવીર મુખ્ય રીતે દર્શાવવામાં આવી છે, તેથી હું કહેવા માંગુ છું કે પોસ્ટરમાં કોનો ફોટો મોટો છે અને કોનો ચહેરો છે તેનાથી બહુ ફરક પડતો નથી. ચૂંટણી બાદ હાઈકમાન્ડ નક્કી કરશે કે કોણ નેતા બનશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
