Weather Update: દિલ્હી-એનસીઆર સહિત રાજ્યમાં તેજ હવા સાથે હળવો વરસાદની આગાહી, ગરમથી મળશે રાહત
Weather Update: છેલ્લા ઘણા દિવસો થી લોકો હિટ વેવનો માર સહન કરી રહ્યા છે. અને તાપમાન 40 થી 45 ડિગ્રી સુધી છે. પશ્ચિમી વિક્ષેપના સક્રીય થવાને લીધએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેને અડીને આવેલા રાજ્યમાં મૌસમમાં બદલી ગયો છે. અે લોકોને ભીષણ ગરમીથી રાહત મળી છે.

શનિવારે એટલે કે, 22 અપ્રેલની રાતે દિલ્હી સહિત ઘણા વિસ્તારોમાં ભારે પવન ફુકાયો સાથે જ હળવી વરસાદ થઇ હતી. વરસાદ થવાને લીધે મૌસમના ઠંડક પ્રસરી ગઇ હતી. તાપમાનમાં પણ ઘટાડો થયો હતો. IMD અુસાર આકાશમાઁ આજે ઘણઆ રાજ્યોમાં વાદળ છાયુ વાાતાવરણ રહેશે.
મૌસમ વિભાગે ભારે પવન ફુકાવાની સંભાવના વ્યક્ત કરી છે. મૌસમ વિભાગે અલર્ટ બહાર પાડટીને કહ્યુ છે કે, આગામી 2 કલાક દરમિયાન દિલ્હી, હરિયાણઆ, યુપી અને સિદ્ધામુખ અને સાદુલપુરના વિસ્તારોમાં હળવી વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ સિવાય દિલ્હી સહિત ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં ભારે પવન સાથે હળવી વરસાદ પણ થઇ શકે છે. મૌસમ વિભાગે આગામી 5 દિવસ સુધી દેશમાં મોટા ભાગના ગરમીમાથી રાહત મળશે.
સ્કાઇ મેટ વૈધરની રિપોર્ટ અનુસાર આગામી 24 કાલક દરમિયાન પૂર્વ અસમ અે અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ કકઅષાની વરસાદ અે ગાજ સાથે છુટોછવાયો વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સિક્કિમ, પૂર્વોત્તર ભારતના ભાગો પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા છીતસગઢ તલંગાણા તમિલનાડુ અને કેરલમાં હલકી વરસાદ થઇ શકે છે.
પશ્ચિમ હિમાલય, હરિયણાના અણુક ભાગમાં, પંજાબ, બિહાર, દક્ષિણ-પૂર્વ ઉ્ત્તર પ્રદે, દક્ષિણ પૂર્વ મધ્યપ્રદેશ અને દક્ષિણ આતરિક કર્ણઆટકમાં છિટપુર વરસાદ સાથે ગાજવિજ થવાની પણ સંભાવના છે. આ સાથે જ દક્ષિણમાં કર્ણાટકા, હૈદરાબાદ, બેંગલુરુ, કોચ્ચી, તિરુવનંતપુરમ, વિશાખાપટનમ્, સહિતના વિસ્તારોમાં વરસ્દાની પડવાની શક્યા છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
