સેશન કોર્ટના ફેંસલાને રાહુલ ગાંધી પડકારશે, 48 કલાકમાં કરશે અરજી
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી 2019ના 'મોદી સરનેમ' બદનક્ષીના કેસમાં સુરત કોર્ટની સજાને પડકારતી એક કે બે દિવસમાં અરજી દાખલ કરશે. 23 માર્ચે સુરતની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટની CJM કોર્ટે 'મોદી અટક' ટિપ્પણીમાં રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. જે બાદ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ કરવામાં આવી હતી. પક્ષે હજુ સુધી હાઈકોર્ટમાં પડકારની અરજી દાખલ કરી નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરતની ટ્રાયલ કોર્ટે આપેલી સજાને કોંગ્રેસ પાર્ટીના લીગલ સેલ અને રાહુલ ગાંધીના વકીલો વતી પડકારતી અરજી આગામી 48 કલાકમાં સુરત કોર્ટમાં દાખલ કરવામાં આવી શકે છે. આ સજાના કારણે રાહુલ ગાંધીને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા, જે બાદ દેશમાં રાજકીય ઉથલપાથલ મચી ગઈ છે.
રાહુલ ગાંધી સાથે 30 વર્ષનો સમય
મંગળવારે એક દિવસ પહેલા કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું હતું કે કાયદાકીય ટીમ તેના પર કામ કરી રહી છે. "અમને ખબર છે કે ક્યાં અપીલ કરવી છે. અમને ખબર છે કે ક્યારે અપીલ કરવી કારણ કે અમારી પાસે 30 દિવસ છે. બાકીની કાનૂની ટીમ તેની તપાસ કરી રહી છે. ભાજપના આરોપો પાયાવિહોણા છે."
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
