શહેરી બેરોજગારી દરમાં વધારાને લઈને રાહુલ ગાંધીનુ કેન્દ્ર પર નિશાન, દેશને અંધેરી નગરી બનાવી દીધી
શહેરી બેરોજગારીને લઈને જાહેર કરવામાં આવેલા આંકડા અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે.
નવી દિલ્લીઃ રાષ્ટ્રીય સાંખ્યિકી કાર્યાલય(NSO)ના શહેરી બેરોજગારીને લઈને જાહેર કરવામાં આવેલા આંકડા અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે. રાહુલ ગાંધીએ એક અખબારનુ કટિંગ શેર કરીને ટ્વિટર પર લખ્યુ છે, 'દેશનો 'વિકાસ' કરીને એક 'આત્મનિર્ભર' અંધેર નગરી બનાવી દીધી.'

શહેરી બેરોજગારી દર 2.4 ટકા વધ્યો
તમને જણાવી દઈએ કે ગુરુવારે રાષ્ટ્રીય સાંખ્યિકી કાર્યાલયે દેશમાં શહેરી વિસ્તારોમાં બેરોજગારીના આંકડા જાહેર કર્યા હતા. આ આંકડાઓ મુજબ ગયા એક વર્ષમાં શહેરી બેરોજગારી દરમાં 2.4 ટકાનો વધારો જોવા મળ્યો છે. શહેરી બેરોજગારી દર 7.8 ટકાથી વધીને 10.3 ટકા થઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા રાહુલ ગાંધી આગામી ચૂંટણી પહેલા જમ્મુ કાશ્મીરના બે દિવસીય પ્રવાસે પહોંચ્યા હતા. કટડા પહોંચીને રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાત કરીને કહ્ય હતુ કે હું અહીં કોઈ રાજકીય ટિપ્પણી કરવા નથી આવ્યો. અહીં રાહુલ ગાંધીએ જમ્મુ કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ કમિટીના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
