'પાપા, તમારી આંખમાં ભારત માટે જે સપનુ હતુ..', Rahul Gandhiએ પિતા રાજીવ ગાંધીને કર્યા યાદ
Rahul Gandhi: પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાધીની આજે 20 ઓગસ્ટના દિવસે જંયતી છે. પોતાના પિતાને યાદ કરતા રાહુલ ગાધીએ લદ્ધાખમાં પેગોગ ત્સો ઝીલ પહોચી તેમને શ્રદ્ધાંજલી અર્પિત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાધીએ પોતાના પિતાને યાદ કરતા કહ્યુ કે, પાપા, તમારી આંખોમાં ભારત માટે જે સપના જે અનમોલ યાદોથી છલકતા હતા.

રાહુલ ગાધીએ રવિવારે 20 ઓગસ્ટના પોતાના પિતાને અને પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાધીને યાદ કર્યા હતા આ દરમિયાન રાહુલ ગાધીએ ઓફિશિયલ ટ્વીટર હૈડલથી ટ્વીટ કરતા લખ્યુ કે, 'પાપા, તમારી આંખોમાં ભારત માટે જે સપના હતા. આ અનમોલ યાદોથી છલકાતા હતા. તમારા નિશાન મારો રસ્તો છે. દરેક હિન્દુસ્તાનીના સંઘર્ષ અને સપનાને સમજી રહ્યો છુ. ભારત માતાની અવાજ સાંભળી રહ્યો છુ.
આ પહેલા કોગ્રેસ નેતા રાહુલ ગાધીએ બાઇક પર શનિવારે લદ્દાખના પેંગોગ ઝીલનો પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન એડવેન્ચરના ફોટો પણ સોશિયલ મીડિયા પર શેયર કર્યા હતા. જે વાયરલ થઇ રહ્યા છે. KTM વાઇક અને સ્પોર્ટ્સ હેલમેટમાં રાહુલ ગાધી લદ્દાખની સડકો પર બાઇક ચલાવતા નજરે પડ્યા હતા.
રાહુલ ગાધીએ સોશિયલ મીડિયા પર પોતાનીતસવીર શેયર કરતા લખ્યુ હતુ કે, પૈંગોગ ઝીલના રસ્તામાં... જેના વિશે મરા પિતા કહેતા હતા. તે દુનિયાની સૌથી સુંદર જગ્યાઓમાની એક છે. જણાવી દઇએ કે, રાહુલ ગાધીના પૈગોગ ત્યો ઝીલ પહોચતા પહેલા કોગ્રેસ કાર્યકર્તાઓએ હ્યુ કે, પૂર્વ પીએમ રાજીવ ગાધીના મોટા મોટા પોસ્ટર લગાવ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
