વીટીની રાધાએ સાડી ઉતારીને પહેરી ટી-શર્ટ, વાદીયોમાં આમ કરતી હતી મલ્લિકા સિહ
ટીવની જાણીતી સીરિયલ રાધા કૃષ્ણ કોણે નહી જોય હોય અને તેમા રાધાનુ પાત્ર ભજવનાર મલ્લિકા સિહને કોણના ઓળખતુ હોય. તે કેટલી સંદુર છે. તે તો બધાને ખબર જ છે. પરંતુ ઘણી વાર તે પોતાના સ્ટાઇલિશ લૂકથી પણ લોકોનુ ધ્યાન પોતાના તરફ ખેંચે છે.

અત્યારે એવો જ એક લુક સામે આવ્યો છે. વાદીયોમાં નેચરનો આનંદ લઇ રહેલી મલ્લિકાએ એક વીડિયો પોસ્ટ કર્યો છે અને તે ઘણુ કુલ લાગી રહી છે. મલ્લિકા સિહએ આ વીડિયોમાં ગોગલ પહેલા છે. અને કમર પર બેગ લટકાવેલી છે. ટી-શર્ટ નીચે પેંટ પહેર્યુ છે. કેજ્યુઅલ લુકમા તે ચીલ કરતા જોવા મળી રહી છે .
જેમણે પણ તેને જોઇ તે જોતા જ રહી ગયા હતા. લોકો લગાતાર તેમના વીડિયો પર કેમેન્ટ કરી રહ્યા છે. કોઇ તેમને રાધા રાની કહે છે તો કઇ ઘણાનું કહેવુ છે કે, તે દરેક લુકમાં સારી લાગી છે. રિયલ લાઇફમાં પણ મલ્લિકા સિહ ઘણી સુદર છે. પરંતુ તેનો બોલ્ડ અવતાર કોઇ જોયો નથી.
મલ્લિકા સિહે થોડા સમય પહેલા એક પોસ્ટ કરી હતી. જેમા શોટ્સ પહેરીને પોઝ આપી રહી હતી. આ સિવાય અપર ટોપ પહેરી રાખ્યુ હતુ તેની ચેઇન સામેથી ખુલી હતી. તેમના આ પોઝથી લોકો ઘણા નારાજ થયા હતા. જો કે, મલ્લિલા સિહ આ તસવીરમાં ઘણી હોટ લાગી રહી છે.
યૂજર્સ તેમને લઇને ઘણા પ્રકારના વાતો કરે છે. મલ્લિકા સિહ આ પ્રકારની તસ્વીર શેયર કરતી હોય છે. તેમને ઘણી ખરી ખોટી સંભળાવે છે. કેમ કે તેણે માતા રાધાનો કિરદાર કર્યો હતો. સોશયલ મીડિયા પર લોકો ભરપુર પ્રેમ આપે છે પણ ટ્રોલ પણ કરે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
