Punjab : સોનિયા-રાહુલને કહો કે અમને સીટ ન આપે-ભગવંત માન
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કોંગ્રેસ નેતા પ્રતાપ સિંહ બાજવાને આડે હાથ લીધા છે. લોકસભા સીટ શેરિંગ મુદ્દે ભગવંત માન આકરા પાણીએ જોવા મળ્યા.
વિધાનસભામાં ભગવંત માને કહ્યું કે, બાજવાએ તેમની પાર્ટીના નેતૃત્વને કહેવું જોઈએ કે તેઓ દિલ્હી, હરિયાણા કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની બેઠકોની ચિંતા ન કરે.

તેમણે કહ્યું કે તમે તમારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને કહો કે આ રાજ્યોમાં સીટોની ચિંતા ન કરે. ભગવંત માનને પૂછ્યું કે શું રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ક્યારેય તમારી સાથે બેઠા છે? તમે તેને ક્યારેય મારી સાથે બેઠેલા જોયા છે? એક તરફ તમે સીટો પર ચેડા કરી રહ્યા છો. તેમને કહો કે અમને ગુજરાત, કુરુક્ષેત્ર, દિલ્હીમાં સીટો ન આપે.
આ પહેલા આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી હતી કે તે પંજાબની તમામ 13 સીટો પર એકલા હાથે ચૂંટણી લડશે. આ સાથે તે ચંદીગઢમાં એકલા હાથે ચૂંટણી પણ લડશે.
આ નિર્ણયને ઈન્ડિયા બ્લોકમાં આવકારવામાં આવ્યો નથી. AAP અને કોંગ્રેસના નેતાઓ વચ્ચેની ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે વિપક્ષી ધારાસભ્યો ગૃહમાં પ્રવેશ્યા અને મુખ્યમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. આ પછી 15 મિનિટ માટે ગૃહની કાર્યવાહી અટકાવવામાં આવી, અહીં AAP અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે બોલાચાલી જોવા મળી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
