Amritpal Singh Arrested: પંજાબ પોલીસે અમૃતપાલ સિહ પર બહાર પાડ્યુ નિવેદન, લોકોને કરી અપિલ
પંજાબ પોલીસને આખરે અમૃતપાલ સિહની ધરપકડ કરવામાં સફળતા મળી છે. મોગામાં અણૃતપાલ સિહને પોલીસે ધરકપડ કરી લિધા છે. પંજાબ પોલીસે ખુદ તેની પુષ્ટી કરી છે.

પંજાબ પોલીસે ટ્વીટ કરીને અમુતબાલ સિહની ધરપકડની જાણકારી ટ્વીટ કરીને આપી છે. પંજાબ પોલીસે ટ્વીટ કરીને લખ્યુ છે કે, અમૃતપાલ સિહને પંજાબ મોગામાં ધરપકડ કરી લેવામાં આવ્યો છે. આગળની જાણકારી પંજાબ પોલીસ તરફથી આપવામાં આવશે.
અમૃતપાલ સિહની ધરપકડ સાથે જ પંજાબ પોલીસે નાગરીકોને અપીલ કરી છે. કે, તે શાંતિ અને સોહાર્દને બનાવી રાખવા માટે અપિલ કરી છે. કોઇ પણ પ્રકારની ફેક ન્યુઝ શેયર ના કરવા તેમજ તેની પુષ્ટી કર્યા બાદ તેને શેયર કરવા.
જણાવી દઇએ કે, પંજાબ પોલીસે આ પહેલા એપ્રિલે અમૃતપાલ સિહના નજીકના જોગા સિહને સિરહિંદથી ધરપકડ કરી હતી. આ સિવાય ખાલિ્તાન નેતા પાપલપ્રીત સિહને પણ એપ્રિલના રોજ ધરપકડ કરવામાં આવી હતી.
અમૃતપાલ સિહ 18 માર્ચથી ફરાર છે. તેને પકડવા માટે પંજાબ પોલીસ લગાતાર પ્રયાસ કરી રહી છે.અને ઓપરેશન ચલાવી રહી છે. પરંતુ અમૃતપાલ સિહ પોલીસને પકડમાથી ફરરા થવામાં સફલ રહ્યો હતો. તે વેષ બદલીને ભાગી રહ્યો હતો.
રિપોર્ટ અનુસાર અમૃતપાલ સિહને અસમની ડિબ્રુગઢ લઇ જવામાં આવશે. જ્યાં પહેલાથીજ તેના નજીકના 8 સાથી હાજર છે. અમૃતપાલ સિહની ધરપકડ કર્યા બાદ વીડિયો પણ સામે આવ્યો છે. જેમા પોલીસ તેને ગાડીમાં બેઠાડીને લઇ જઇ રહી છે.
જણાવામાં આવી રહ્યુ છે કે, અમૃતપાલ સિહ મોગાના રેડેવાલા ગુરુદ્વારામાં હતો. જ્યાં તેણે લોકો સાથે વાતચીત કરી હતી. ત્યારે પોલીસને તેની જાણકારી મળી હતી. અને સવારે 4 વાગ્યે પોલીસે તેની ધરપકડ કરી હતી. અમૃતપાલ સિહની પત્ની 20 એપ્રિલના રોજ લંડન ભાગવાનો પ્રયાસ કરી રહી હતી. તેને પોલીસે એરપોર્ટ પર પકડી લીધી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
