Punjab News : આદમપુર એરપોર્ટથી ટૂંક સમયમાં ફ્લાઈટ્સ શરૂ થશે
Punjab News : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને નાગરિક ઉડ્ડયન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે, આદમપુર એરપોર્ટ પરથી દેશના અન્ય શહેરોની ફ્લાઈટ્સ ટૂંક સમયમાં શરૂ થશે.
આ અંગે મુખ્યમંત્રી ભગવંત માને ટ્વિટ કર્યું છે. જેમાં તેમણે આદમપુર એરપોર્ટ વિશે ખૂબ જ સારી માહિતી શેર કરી હતી.

પંજાબના મુખ્યમંત્રી માને ટ્વિટ કરતા જણાવ્યું હતું કે, આજે નાગરિક ઉડ્ડયન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને પંજાબમાં આદમપુર, હલવારા, ભટિંડા અને પઠાણકોટ એરપોર્ટના ચાલી રહેલા કામોની સમીક્ષા કરી હતી.
પંજાબના મુખ્યમંત્રી માને વધુમાં જણાવ્યું હતું કે, સારા સમાચાર એ છે કે આદમપુર એરપોર્ટથી દેશના અન્ય શહેરોની ફ્લાઈટ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે અને હલવારા ખાતે બની રહેલા ભવ્ય ટર્મિનલનું કામ પણ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે. દેશનું મુખ્ય શહેર દરેક શહેર સાથે જોડવા જઇ રહ્યા છીએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
