Punjab News : કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીને મળ્યા CM માન, આ મુદ્દે કરી ચર્ચા
Punjab News : જ્યારથી પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દિલ્હીના પ્રવાસે ગયા છે અને આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. આ દરમિયાન મુખ્યમંત્રી ભગવંત માન આજે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીને મળ્યા હતા. તેમણે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.

મુખ્યમંત્રી ભગવંત માને ટ્વીટ કર્યું હતું કે, આજે કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ સિંહ પુરીજીને મળ્યા અને પંજાબના શહેરો સાથે સંબંધિત અનેક બાબતો પર ચર્ચા કરી હતી.
પંજાબના ઘણા શહેરો, ખાસ કરીને મોહાલીને સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં સામેલ કરવાની માંગ કરવામાં આવી હતી, તેમજ પંજાબના શહેરોમાં સ્વચ્છતા માટે નવા પ્રોજેક્ટ્સ પર વિચારમંથન કરવામાં આવ્યું હતું.
ગુરુ નગરી શ્રી અમૃતસર સાહિબની સુંદરતા વિશે પણ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આના એક દિવસ પહેલા મુખ્યમંત્રી ભગવંત માનને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે તેમના ઘરે ખાસ મુલાકાત કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
