Punjab News : CM માન સરકારે આપી AITCના 16 અધિકારીઓને PCSમાં બઢતી
Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. પંજાબ સરકાર દ્વારા AITC (આબકારી વિભાગ)ના 16 અધિકારીઓને PCSમાં બઢતી આપવામાં આવી છે.

જે અધિકારીઓને બઢતી આપવામાં આવી છે, તેમાં સુરિન્દર કુમાર ગર્ગ આસિસ્ટન્ટ કમિશનર એક્સાઈઝ એન્ડ ટેક્સ, રણજીત સિંહ આસિસ્ટન્ટ કમિશનર એક્સાઈઝ એન્ડ ટેક્સ, શ્રીમતી સુનીલ બત્રા આસિસ્ટન્ટ કમિશનર એક્સાઈઝ એન્ડ ટેક્સ, ભરતી પ્રક્રિયા વર્ષ 2021 આસિસ્ટન્ટ કમિશનર એક્સાઈઝ એન્ડ ટેક્સ જ્યોત્સના સિંઘ, મહેશ ગુપ્તા, હનુવંત સિંહ, અંજલિ સિંહ, મનપ્રીત કૌર, મનીષ નાયર, હરપ્રીત સિંહ, હરસિમરત કૌર ગ્રેવાલ, હરવીર કૌર, શિવાની ગુપ્તા, મનદીપ કૌર, સુભી અંગરા અને રિચા ગોયલનો સમાવેશ થાય છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
