Punjab News : મણિપુરમાં ફસાયેલા પંજાબીઓ માટે CM માને જાહેર કર્યો હેલ્પલાઈન નંબર
Punjab News : વર્તમાન સમયમાં મણિપુરમાં ફાટી નિકળેલી હિંસામાં ઘણા લોકો ફસાયા છે. જેમાં અલગ અલગ રાજ્ય સરકાર તેમના રાજ્યના નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા કાર્યવાહી કરી રહ્યા છે.
મણિપુરમાં ફસાયેલા પંજાબીઓ માટે મુખ્યમંત્રી ભગવંત માન એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. તેમણે મણિપુરમાં હિંસાને કારણે ફસાયેલા પંજાબીઓને સુરક્ષિત બહાર કાઢવા માટે હેલ્પલાઈન નંબર 9417936222 જાહે કર્યો છે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આ અંગે એક ટ્વીટ કર્યું છે, જેમાં તેમણે લખ્યું છે કે, મણિપુરમાં ફેલાયેલી હિંસાને કારણે ઘણા પંજાબીઓ પણ ત્યાં અટવાયા છે, જેમાંથી એક રાહુલ કુમાર આજે પંજાબ સરકારની પહેલ પર પરત ફરી રહ્યા છે. કોઈપણ પંજાબી વિદ્યાર્થી જે ત્યાં અટવાઈ ગયો હોય, તે આ મેઈલ આઈડી sahotramanjeet@gmail.com અને આ નંબર 9417936222 પર સંપર્ક કરી શકે છે. પંજાબ સરકાર તમારી સાથે છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, તેમણે કેન્દ્ર સરકારને મણિપુરમાં ફસાયેલા પંજાબીઓને સુરક્ષિત રીતે પરત લાવવાની અપીલ કરી છે. પંજાબ સરકાર આ સ્થિતિમાં પરિવારના સભ્યોની સાથે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
