પંજાબ સરકાર મજુરો માટે મોટી જાહેરાત કરવાની તૈયારીમાં, ગરીબો માટે બેરોજગારી ભથ્થાની જાહેરાત કરશે!
પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર એક પછી એક મોટા પગલાઓ લઈ રહી છે. શિક્ષણ, આરોગ્ય અને રોજગારીને લઈને સરકાર સતત નવી જાહેરાતો કરી રહી છે ત્યારે હવે ભગવંત માન સરકાર મોટી જાહેરાત કરવાની તૈયારીમાં છે.
ચંદીગઢ : પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર એક પછી એક મોટા પગલાઓ લઈ રહી છે. શિક્ષણ, આરોગ્ય અને રોજગારીને લઈને સરકાર સતત નવી જાહેરાતો કરી રહી છે ત્યારે હવે ભગવંત માન સરકાર મોટી જાહેરાત કરવાની તૈયારીમાં છે.

મળતી વિગતો અનુસાર, પંજાબ સરકાર જલ્દી ગરીબ મજુરો માટે જાહેરાત કરી શકે છે. સરકાર સરકાર ટૂંક સમયમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના એટલે કે મનરેગા હેઠળ નોંધાયેલા મજૂરો માટે બેરોજગારી ભથ્થાના નિયમો અંગે સૂચના જારી કરી શકે છે. આ અંતર્ગત ગરીબ મજૂરોને બેરોજગારી ભથ્થું મળશે.
આ અંગે માહિતી આપતા સંયુક્ત નિયામક ગ્રામીણ વિકાસ સંજીવ ગર્ગે કહ્યું કે, રાજ્યના નાણાકીય વિભાગે બેરોજગારી ભથ્થાના નિયમોને સૂચિત કરવા માટે બજેટની રકમને મંજૂરી આપી છે. અપેક્ષા છે કે નિયમો એક કે બે અઠવાડિયામાં સૂચિત કરવામાં આવશે.
અહીં તમને જણાવી દઈએ કે પંજાબમાં આમ આદમી પાર્ટીએ મોટા વાયદાઓ કરીને સરકાર બનાવી હતી. હવે સરકાર તેને પુરા કરવાના પ્રયાસ કરી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
